________________
નામે નમઃ શ્રી ગુરુનેમિસૂર" નેમિ” નેમ-સમ્રાટ, જડ ન જે માનવી; જનની જણે હજાર, પણ એકે એ નહી.
-(મેહ. શહેરી) પૂ. આ. શ્રી વિજય સૂર્યોદયસૂરિજી મ. ના શિષ્ય
પંન્યાસ શ્રી શીલચંદ્રવિજયજી ગણી.
જિનશાસન સમ્રાટ સૂરિચક્રચક્રવતી બાલબ્રહ્મચારી તપાગચ્છાધિપતિ આચાર્ય મહારાજાધિરાજ શ્રી વિજય નેમિસુરિશ્વરજી મહારાજના પુણયવંત નામ અને કામથી કયે જૈન શ્રાવક અજા – અપરિચિત હશે ? વીસમી સદીની આ વિરલ સંતવિભૂતિની શકવતી શાસનપ્રભાવના અને યુગપ્રવર્તક બની રહે તેવી પ્રભાવિકતાને જેટે પાછલાં સેંકડો વર્ષોમાં જોવા મળે નથી અને આગામી સેંકડે વર્ષોમાં ય જોવા મળે તેમ નથી.
આ મહાપુરુષના નામની આગળ ઉપર લગાડ્યાં છે તેવાં અનેક વિશેષણે લગાડવામાં આવતાં. આજે ય તે વિશેષણે તેમના નામ સાથે લગાડવામાં તેમના શિવે અને ભક્તો ધન્યતાની લાગણી અનુભવે છે.
કેટલાક લોકો આજે, આ મહાપુરુષને મળેલાં કે લાગતાં વિશેષણોની દેખાદેખીથી, પિતાની જાતને પણ તેમના જેવી મહાન સમજીને, પિતાના નામની આગળ શાસન સમ્રાટ, સૂરિ ચકચક્રવર્તી, તપાગચ્છાધિપતિ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org