________________
૨૦
અવાજ આવે છે કે, “અવસર બેર, બેર નહીં આવે”... અને વડીલેની કૃપાથી જીવન-વિરામના સમયે, સ્વ. પૂ. શાસન સમ્રાટે સવિધિ આપેલ વિતરાગ પરાત્માના શાસનનું શરણ અને સર્વજ્ઞ ભગવંતેનું જ સ્મરણ રહે તે હું આત્મ–તેષ પ્રાપ્ત કરી શકીશ કે, આત્મ-હિત કાજે, હાથ આવેલ અણમેલ અવસર એળે ગયે નથી. ૩ શાંતિ.
મિથ્યા મે દુષ્કૃતમ” સવો , સવિશેષરૂપે એટલી જ અપેક્ષા છે કે, આજ પર્યતની મહારી ચારિત્ર-યાત્રામાં, જિનાજ્ઞા વિરૂદ્ધ જે કાંઈ પણ બનવા પામ્યું હોય તે બદલ ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. તેવી જ રીતે, હાર આ પ્રયત્નમાં પણ જ્ઞાત વા અજ્ઞાત રીતે જિનાજ્ઞા વિરૂદ્ધ લખાયું હોય અને વડીલના વિનયનું યથાર્થ પાલન થયું ન હોય તે ત્રિવિધે “
મિથ્યા મે દુષ્કૃતમ.' સ્થળ :
ગુરૂ-ગુણાનુરાગી શ્રી ખાતિ-નિરંજન ઉત્તમ પ્રવર્તક
જૈન જ્ઞાનમંદિર, મુનિ નિરંજન વિજય શેખને પાડે, રીલીફ રેડ, જે. શુ. ૪, વિ. સં. ૨૦૪૨ અમદાવાદ-૩૮૦૦૦૧ તા. ૯-૬-૧૯૮૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org