________________
૧૭
હેવા સાથે, મ્હારાં પક્ષે સમુચિત આચરણનું જ પરિ. પાલન છે.
ગ્રીષ્મ-જતુને વિહાર તથા બીજી અનેકવિધ કાર્ય– વ્યવસ્તતા હેવાં છતાં, હારાં સાગ્રહ અનુરોધને સ્વીકાર કરી, “પ્રાસ્તાવિક” તથા “પુરે-વચનનું” અર્થસભર લખાણ લખી મોકલવા પાછળ, પૂ. આચાર્ય દ્વય-પ. પૂ. આ. શ્રી. વિજય ચોદયસૂરિજી મ. તથા પ. પૂ. આ. શ્રી. વિજય હેમચંદ્રસૂરિજી મહારાજની બન્નેની હાર માટેની શ્રેયાભિલાષા સિવાય બીજું શું ડેઈ શકે? ઉત્તમ આત્માઓ જ અન્યની શ્રેયાભિલાષા સેવતા હોય છે.
ઉભય પક્ષી કર્તવ્યપાલન સંઘ–નાયક સ્વ. પૂ. શાસન-સમ્રાટના મહાપુરૂષસહજ વાત્સલ્યના પાત્ર બનેલા પૂ. આ. શ્રી. વિજય ચશેદેવસૂરિજી મહારાજે તેમના પ્રતિકુળ સ્વાથ્યમાં પણ, સ્વ. પૂજ્યપાદૃશ્રીની ભક્તિથી પ્રેરાઈને, મ્હારાં તરફના તેમના આત્મીયભાવ સાથે સ્વ. પૂ. શાસનસમ્રાટના ગુણાનુવાદ કરતું લખાણ મે કહ્યું. વળી, આ લેખન–શૈલીની તેમની પોતાની વિશિષ્ટતા એ છે કે, સ્વ. પૂ. શાસન–સમ્રાટના ગુણાનુવાદ સાથે પોતાના ગુરૂ–જનાઆસન્ન ઉપકારીઓના પણ ગુણાનુવાદ કરી શક્યાં છે! તેમના આ ઉભયપક્ષી તંવ્ય–પાલનની કુનેહના ઉદાત્ત ઉદાહરણને હું અભિવદું .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org