________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય ચોથે.
नीलशस्यहरितोज्ज्वला मही कुल्यका सलिलसंप्तता नता। इन्द्रगोपकविचारराजिता पङ्कभूषणविभूषिता धरा॥ उद्भिश्नचूताङ्कुरो भूधरः स्यात् रेजे वनं वा मधुरं व्यकूजन् । भृङ्गा मयूरा जलदस्य घोषं सर्वेऽपि जीवा बलमामुवन्ति ॥
વર્ષાઋતુમાં સઘળું જગત વાઘના પાણીથી વ્યાપ્ત થાય છે અને સર્વ કાંઈ અતિઘણું જળથી ભરાઈ જાય છે. સઘળી દિશાઓ મંદયુક્ત વાયુને ઉત્પન્ન કરે છે. તથા હર્ષ પામેલા જીવજંતુઓથી પૃથ્વી ભરાઈ જાય છે. પૃથ્વી નીલરંગના ઘાસવડે લીલી તથા ઉજ્વળ દેખાય છે. નાની નદીઓ પાણીમાં ડૂબી જાય છે તથા ખોદાઈને ઊડી થાય છે. પૃથ્વી ઇગેપ નામનાં જીવડાંના ફરવાથી ભાયમાન થાય છે તથા કાદવરૂપી ઘરેણાથી અલંકૃત થાય છે. પર્વત ઉપર આંબાના અંકુર ફૂટી નીકળે છે ભમરાઓ ગુંજારવ કરે છે તથા મેઘની ગર્જના સાંભળીને મેર મધુર ઉચ્ચાર કરે છે તેથી વન ભી રહે છે એ તુમાં સર્વે જે બળ પામે છે.
केकी कूजति कानने च सरितो म्लानाम्बुपूर्णास्तथा हंसा मानसमावजन्ति कमलान्यम्लानतां यान्ति च । गर्जन्मेधमहीध्रकन्दरदरी शस्यावृता श्यामला भात्येवं पवनस्य कोपनकरी वार्षी ऋतुःश्रेयसी ॥
વર્ષ ઋતુમાં જંગલમાં મોર બોલે છે, નદીઓ મેલાં પાણીથી ભરાઈ જાય છે, હસ માનસ સરોવર ઉપર જાય છે, કમળા નિર્મળ થાય છે, જેના ઉપર મેઘ ગાજ્યા કરે છે એવા પર્વતની ગુફાઓનાં પિલાણ ઘાસથી વીંટાયેલાં અને તેથી કાળા રંગનાં જણાય છે, એવી ઉત્તમ વર્ષઋતુ શોભે છે. એ ઋતુ વાયુને કેપ કરનારી છે.
कचिद्दर्भोद्भवानां स्यात् शस्थानां दृढतागमः । बहुशस्या भवेद्धात्री वारिपूर्णा सरिन्मुहुः ॥ नद्यः पूर्णाम्भसोत्खातशीर्णपातास्तद्रुमाः। कुल्याप्रस्रवणानां तु स्रवत्यम्भो दिशो दिशः॥ बहूदकधरा मेघा बहुवृक्षा घनस्वनाः । एवंगुणसमायुक्तो वर्षा स्याहतुको विदुः॥
For Private and Personal Use Only