________________
સારદા દર્શન
૨૫
દ્રુપદ રાજાએ સ્વ ́યવર મંડપમાં આવેલા રાજાઓને ઉતરવા માટે સુંદર મહેલા રાખ્યા હતા. અને આવનાર રાજાઓની ખૂબ સુંદર રીતે પ્રેમથી આગતા સ્વાગતા કરતા હતા. ઘણાં રાજાએ તેા અગાઉથી આવેલા હતાં. ત્યાં કાઈ ને કટાળા ન આવે તે માટે સુંદર ગાઠવણ કરી હતી.
મેવા મીઠાઈ ભાજન સરસ, ષટ્સ સખકે તાંઈ જિમાયા, નાટક ગીત વિનાદ બીચ, માન રહે સબ રાયા હો...સ્વય વર..
દ્રુપદ રાજાએ કરેલી ભવ્ય તૈયારી : જમવા માટે નિત્ય નવા પકવાન ફરસાણ અનતા હતાં. નાટક, સગીત વિગેરે આનંદકારી પાગ્રામ ગોઠવાયેલા હતાં. જેથી બધા રાજાએ સમય કયાં પસાર થઈ જતા તે ખખર પડતી નહિ. પાંડુરાજાની પણ ખૂબ આગતાસ્વાગતા કરી તેમને રહેવા માટે ભવ્ય મહેલ આણ્યે. અને સ્વયંવરમ`ડપની શેાભા તેા એવી કરી હતી કે જોનારને તે જાણે એમ લાગે કે જાણે દ્રુપદરાજાએ કુખેરના ભંડારમાંથી ધન લૂંટ કરીને આ બધુ કર્યું હશે ! સ્વયંવર મ`ડપ કેવા હતા તે સાંભળે.
સુંદર ઉંચે મંચ બનાયે, ઐશ્નને કે શ્રીમાન, ધજાપતાકા ચુકત સજાયા, માનાં દેવ વિમાન હા..સ્વયંવર..
સ્વયંવર મંડપમાં સુંદર ઉંચામાં ઉંચા મંચ અનાવ્યા છે. તેમાં સેાનાના કાતરણીવાળા હજારા સ્તંભ મૂકયા છે. તેમાં પાંચ વણુનાં રત્નો જડેલાં છે. તે રત્નાના એવા પ્રકાશ હતા કે ત્યાં ઝગમગતી રોશની જ ન હોય ! તેમાં ઉત્તમ જાતિના સુગંધથી મધમધતા ફૂલેાની માળાએ લટકતી હતી. ધ્વજાપતાકાએ અને તારાથી મંડપ શણગા હતા. ધૂપ અને અત્તરની સુગંધ તેમાં મ્હેંકતી હતી. આ સ્વયંવરમ`ડપ દેવવમાન જેવા શાભતા હતા.
કનકસ્થંભ માંડપ કે બીચમે', 'ચા એક અનાયા, ઉસકા મધ્ય ભાગમેં અસા, સુંદર સાજ સજાયા હ..
મંડપના મધ્યભાગમાં એક સુવણુ રત્નજડિત માટા સ્તંભ અનાબ્યા હતા. તે જબુદ્વીપની મધ્યમાં મેરૂ પ°ત જેમ શેાલે છે તેમ શે।ભતા હતા. તેના ઉપરના ભાગમાં અંને તરફ ફરતાં નક્ષત્ર ચક્રોની જેમ અદ્વિતીય શૈાભાયમાન ચાર ચાર રનચક્ર ફરતાં હતા. તે ચક્રાની ઉપર રત્નપાંચાલી નામે પૂતળી હતી, તે પૂતળીનું મુખ નીચું હતું.
જાણે સ્તંભની શાભાને નીરખવા ધ્યાન ધર્યું`` ન હોય તેમ લાગતું હતું. તે પૂતળીનુ પ્રતિષિંખ નીચે પડતું હતું. તે સ્તંભની નીચે વાવ નામનું દેવાધિષ્ઠિત ધનુષ્ય મૂકાવ્યું હતું.
શા.-૪