Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूर्यप्रज्ञप्तिसूत्रे युगं पञ्चवर्षात्मकं यदि सूर्यमासै विभज्यते तदा युगे पष्टिः सूर्यमासाः भवन्ति, यतोहि द्वादशभिर्मासैः सूर्यसंवत्सरो भवति, ततश्च एकस्मिन् सूर्यमासे सा स्त्रिंशदहोरात्राः भवन्ति ततोऽनुपातेनैकस्मिन् पञ्चसम्वत्सरात्मके युगे सौरदिवसानामष्टादशशतानि त्रिंशदधिकानि भवेयुर्यथैकस्मिन् मासे सा स्त्रिंशदहोरात्रास्तदा पष्टिमासैः किमिति ६० X ३०३-१८०० +५=१८३० एकस्मिन युगे सौरा अहोरात्रा: १८३० । कथमेतदवसीयत इति चेत् उच्यते-एकस्मिन् पञ्चसंवत्सरात्मके युगे चन्द्रसंवत्सरा त्रयो भवन्ति द्वौ च अभिवृद्धि संवत्सरौ भवतः, पूर्वप्रतिपादितदिशा एकैकस्मिन् चन्द्रसंवत्सरे भवन्ति चतुः पञ्चाशदधिकानि त्रीणि शतानि अहोरात्राणाम् , एकस्य च अहोरात्रस्य द्वादश द्वाषष्टिभागाः-३५४१६ ततो
अब युगसंवत्सर का कथन करते हैंअब यही पूर्वोक्त पांच संवत्सरों से पूर्व कथित स्वरूप वाला माने पूर्व प्रतिपादित पांच संवत्सर वाला युग का प्रमाण कहते हैं-उक्त महीनों को अधिकृत करके विचारणा करते हैं-पहले पूर्वोक्त स्वरूपवाला पांच वर्ष वाले युग को यदि सूर्य मास से विभक्त करे तो एक युग में साठ सूर्य मास होते हैं, कारण की बारह मास का सूर्य संवत्सर होता है, तथा एक सूर्य मास में साडे तीस अहोरात्र होते हैं, इस प्रकार पांच संवत्सरात्मक एक यग में सौर दिवस अठारह सो तीस होते हैं एवं एक मास में साडे तीस अहोरात्र हो तो एक संवत्सर में कितने अहोरात्र हो सकते है ? ६०+३०६-१८००+: १८३० इस प्रकार एक युग में सौर दिवस १८३० होते हैं यह किस प्रकार से होते है ? इसके लिये कहते है-पांच संवत्सरात्मक एक युग में तीन चंद्र संवत्सर होते हैं तथा दो अभिवद्धित संवत्सर होते है, पूर्व प्रतिपादित पद्धति से एक एक चंद्र संवत्सर में तीन सो चोपन अहोरात्र तथा एक अहो
હવે યુગ સંવત્સરનું કથન કરવામાં આવે છે. હવે આ પૂર્વોક્ત પાંચ સંવત્સ જેથી પૂર્વકથિત સવરૂપનું એટલે કે પૂર્વ પ્રતિપાદિત પાંચ સંવત્સરવાળા યુગને પ્રમાણ કહે છે. ઉક્ત મહીનાઓને અધિકૃત કરીને વિચારણા કરવામાં આવે છે. પહેલાં પૂર્વોક્ત સ્વરૂપના પાંચ વર્ષવાળા યુગને જે સૂર્યમાસથી વિભક્ત કરે તે એક યુગમાં સાઈઠ સૂર્યમાસ હોય છે. કારણ કે બાર માસનું સૂર્ય સંવત્સર હોય છે. તથા એક સૂર્ય માસમાં સાડાત્રીસ અહોરાત્ર થાય છે. આ રીતે પાંચ સંવત્સરવાળા યુગમાં સૌર સંવત્સરના દિવસ અઢારસો ત્રીસ થાય છે. તથા એક માસમાં સાડાત્રીસ અહોરાત્ર હોય તે કેટલા અહોરાત્ર એક સંવત્સરમાં थाय १०+3011८००४६°१८30 21 शत मे युगना सौर हवस १८30 अढारसे। ત્રીસ થાય છે. આ કેવી રીતે થાય છે ? તે માટે કહે છે. પાંચ સંવત્સરવાળા યુગમાં ત્રણ ચંદ્રસંવત્સ થાય છે. અને બે અભિવર્ધિત સંવત્સર હોય છે. પૂર્વ પ્રતિપાદિત પદ્ધતિથી એક એક ચંદસંવત્સરમાં ત્રણ ચપન અહોરાત્ર તથા એક અહોરાત્રના બાસયિા બાર
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨