Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सूर्यप्रज्ञप्तिसूत्रे रूप स्व्यशीत्यधिकस्य शतस्येति, पूर्वोक्त्या करणोक्त्या स च त्रिकस्त्रिगुणो विधेयः ३x ३=९ जाता नव, एते च रूपाधिकाः करणीयाः ९+१=१० जाता दश । पुनरेते पूर्व गणितराशौ एकोन पञ्चाशदधिकशतरूपे प्रक्षेप्तव्याः ५४९+१०=५५९ जातानि एकोनषष्टयधिकपश्चशतानि, पुनरेतेषां पञ्चदशभिर्भागो ह्रियते--३७+१. लब्धाः सप्तत्रिंशत्, शेया स्तिष्ठन्ति चत्वार स्तेनागतं यत् चतुर्विंशति पर्वात्मके प्रथमे सम्वत्सरेऽतिक्रान्ते सति द्वितीयसम्बत्सरस्य त्रयोदशसु च पर्वसु गतेषु सत्सु माघमासे शुक्लपक्षे चतुर्थी आवृत्ति घिमासभाविनीनां पश्चानां मध्ये तु द्वितीया आवृत्तिः किल माघशुक्लचतुर्थ्यां सम्भविष्यतीत्यायाति ॥-अथ यदि कश्चित् पृच्छेद्यत् पञ्चमी आवृत्तिः खलु कस्यां तिथी भविष्यतीति जिज्ञासा निवृत्यर्थमप्युच्यते-अत्र पश्चमी आवृत्तिः किल प्रश्ने प्रतिपादिता चास होते हैं । यहां पर एकमो तिरासी की गुणकराशी तीन रूप है । उनको पूर्वकथित करण गाथा में कहे अनुसार तीन को तिगुणा करे ३४३९ तो नव होते हैं । इन नव को रूपाधिक करे ८+१=१० तो दस होते हैं। पुनः इसको पहले गुणित की गई संख्या जो पांचसो उनचास रूप है उनमें जोडे ५४९+१० =५५९ प्रक्षेप करने से पांचसो उनसठ होते हैं। इस संख्या का पंद्रह से भाग करे ५५६-३७३८ भाग करने से सैंतीस लब्ध होता है एवं चार शेष रहता है इस से यह जाना जाता है की चोवीस पर्व रूप प्रथम संवत्सर व्यतीत हो जाने पर दूसरे संवत्सर के तेरहवां पर्व समाप्त होने पर माघमास के शुक्ल पक्ष में चोथी आवृत्ति माघमास भाविनी पांच आवृत्ति में दूसरी आवृत्ति माघ शुक्ल चौथ को संभवित होती है। ત્રણ થાય છે. આ ગુણકથી એક વ્યાશીને ગુણાકાર કરવો. જેમકે-૧૮૩+3=૫૪૯ ગુણાકાર કરવાથી પાંચ ઓગણપચાસ આવે છે. અહીં એકાગ્યાશીની ગુણકરાશી ત્રણ છે. તેને પહેલા કરેલ કરણગાથામાં કહ્યા પ્રમાણે ત્રણને ત્રણ ગણા કરવા, ૩*૩=ૉ નવ થાય છે. આ નવને રૂપાધિક કરવા ૯+૧=૧૦ રૂપાધિક કરવાથી દસ થાય છે. ફરીથી આને પહેલાં ગુણેલ સંખ્યા જે પાંચસો ઓગણપચાસ રૂપ છે. તેની સાથે મેળવવા. ૫૪૯+૧=૫૫ તે પાંચઓગણસાઈઠ થાય છે. આ સંખ્યાને પંદરથી ભાગાકાર કરે તે પપ૯=૩૭૪ ભાગ કરવાથી સાડત્રીસ લબ્ધ થાય છે. તથા ચાર શેષ વધે છે. આનાથી એ રીતે જાણવામાં આવે છે કે વીસ પર્વરૂપ પહેલું સંવત્સર વીતી ગયા બાદ બીજા સંવત્સરનું તેરમું પર્વ સમાપ્ત થાય ત્યારે માઘમાસના શુકલ પક્ષમાં ચોથી આવૃત્તિ માઘમાસભાવિની પાંચ આવૃત્તિમાં બીજી આવૃત્તિ માઘ શુદ ચોથના દિવસે થાય છે.
જે કોઈ પ્રશ્ન કરે છે–પાંચમી આવૃત્તિ કઈ તિથિમાં થાય છે? આ પ્રમાણે જીજ્ઞાસા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: 2