Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
१०१६
सूर्यप्रज्ञप्तिसूत्रे द्वौ देवौ स्वस्वाधिकार पूर्वार्धापरार्द्धक्रमेणैव परिपालयतः । यक्षोदे समुद्रे यक्षवर यक्षमहावरौ द्वौ देवौ स्वस्वाधिपत्यं तथैव पूर्वार्द्धपराक्रमेण परिपालयतः । भूते द्वीपे भूतभद्र भूतमहाभद्राख्यौ द्वौ देवौ पूर्वार्द्धपरार्द्धक्रमेण स्वस्वाधिपत्यं स्थापयतः । भूतोदे समुद्रे भूतवर भूतमहावरौ द्वौ देवौ पूर्वार्द्धपरार्द्धक्रमेणैव स्वस्वामित्वं रक्षयतः । स्वयंभूरमणे समुद्रे स्वयंभूवर स्वयंभूमहावराख्यौ द्वौ देवौ समुद्रस्य पूर्वार्धापरार्द्धक्रमेण स्वस्थाधिपत्यं स्थापयतः ॥ इति ॥ इह नन्दीश्वरादयः सर्वे समुद्राः भूतसमुद्रपर्यवसानाः इक्षुरसोदसमुद्र सदृशोदकाः प्रतिपत्तव्याः । स्वयंभूरमणस्य समुद्रस्य जलं पुष्करोदसमुद्रोदकसदृशं ज्ञातव्यं । तथा जम्बूद्वीप इति नाम्ना असंख्येयाः द्वीपाः सन्ति, तथा लवण इति नाम्ना असंख्येयाः समुद्राः करते हैं। यक्षद्वीप में यक्षभद्र एवं यक्ष महाभद्र नाम के दो देव अपने अपने अधिकार को पूर्वार्ध एवं अपराध के क्रम से पालन करते हैं। यक्षोद समुद्र में यक्षवर यक्षमहावर नाम का दो देव अपने अपने अधिकार को उसी पूर्वार्ध अपराध के क्रम से पालन करते हैं । भूतद्वीप में भूतभद्र भूतमहाभद्र नाम के दो देव पूर्वार्ध पश्चिमा के क्रम से अपने अपने आधिपत्य के स्थापित करते हैं। भूतोद समुद्र में भूतवर भूत महावर नाम का दो देव पूर्वार्ध एवं पश्चिमा के क्रम से अपने अपने अधिकार से रक्षा करते हैं। स्वयंभूरमण समुद्र में स्वयंभूवर स्वयंभूमहावर नाम के दो देव समुद्र के पूर्वार्द्ध एवं पश्चिमाध के क्रम से अपने अपने अधिपतिपने को स्थापित करते हैं। यहां पर नंदीश्वरादि सभी समुद्र भूत समुद्र पर्यन्त के इक्षुरसोद समुद्र के समान जलवाले होते हैं। स्वयंभूरमण समुद्र का जल पुष्करोद समुद्र के जलसमान યક્ષભદ્ર અને યક્ષમહાભદ્ર નામના બે દેવે પોતપોતાના અધિકારનું પૂર્વાર્ધ અને અપરાર્થના કમથી પાલન કરે છે. યક્ષે સમુદ્રમાં યક્ષવર અને યક્ષ મહાવર નામના બે દેવે પોત પોતાના અધિકારનું પૂર્વાર્ધ અને અપરાધના ક્રમથી પાલન કરે છે. યક્ષદ્વીપમાં યક્ષભદ્ર અને યક્ષ મહામભદ્ર નામના બે દેવે પૂર્વાર્ધ અને અપરાધના કમથી પિતાના અધિકારનું પાલન કરે છે. યક્ષોઢ સમુદ્રમાં યક્ષવર અને યક્ષ મહાવર નામના બે દેવે પોતપોતાના અધિકારનું પર્વાર્ધ અને અપરાધને ક્રમથી પાલન કરે છે. ભૂતદ્વીપમાં ભૂતભદ્ર અને ભૂતમહાભદ્ર નામના બે દેવે પૂર્વાર્ધ અને પશ્ચિમર્ધન કેમથી પિતપિતાના અધિપતિપણાને સ્થાપિત કરે છે. ભૂદ સમુદ્રમાં ભૂતવર અને ભૂતમહાવર નામના બે દેવે પૂર્વાર્ધ અને પશ્ચિમાર્બન ક્રમથી પિતપતાના અધિકારની રક્ષા કરે છે. સ્વયંભૂરમણ સમુદ્રમાં સ્વયંભૂવર અને સ્વયંભૂમહાવર નામના બે દેવે સમુદ્રના પૂર્વાર્ધ અને પશ્ચિમાધના કમથી પોતપોતાના અધિપતિપણાને સ્થાપિત કરે છે. અહીં નંદીશ્વરાદિ બધા સમુદ્ર ભૂત સમુદ્ર પર્યનતના ઈશ્નરસાદ સમુદ્રના સરખા જળવાળા હોય છે. સ્વયંભૂરમણ સમુદ્રનું જળ પુષ્કરોદ સમુદ્રના જળના જેવું સમજી લેવું. તથા જંબુદ્વીપ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: 2