Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०५४
-
सूर्यप्रज्ञप्तिसूत्रे नत्वेन अर्द्धयोजनप्रमाणत्वात् कथं राहुविमानस्य सर्वात्मना चन्द्रविमानावरणसम्भवः ? । अत्रोच्यते-यदिदं ग्रह विमानानां अर्द्ध योजनमिति प्रमाणं तत् प्रायिकं अवसेयं, ततो राहोग्रेहस्योक्ताधिकप्रमाणमपि विमानं सम्भाव्यते, इति कदाचिदपि नानुपपत्तिः । अन्ये पुनरेवमाहुः-राहुविमानस्य महान् बहलस्तिमिश्ररश्मिसमूहस्ततो लघीयसाऽपि राहुविमानेन महता बहलेन मिश्ररश्मिजालेन प्रसरमधिरोहता सकलमपि चन्द्रमण्डलमाब्रियते ततो न कश्चिदोषः ॥ इत्येवं सविस्तरं राहुगतिभेदं विज्ञाय सम्प्रति राहोर्भेद जिज्ञासिषु गौतमः प्रश्नयति-'ता कइविहेणं राहू पण्णत्ते !' तावत् कतिविधो राहुः प्रज्ञप्तः ? ॥ कतिविधःकति प्रकारको राहुः प्रज्ञप्त इति गौतमस्य प्रश्नस्ततो भगवानाह-'ता दुविहे पण्णत्ते-तं जहा-ता धुवराहु य पव्वराहु य' तावत् द्विविधो राहुः प्रज्ञप्तस्तद्यथा-तावत् ध्रुवराहुश्च पर्वप्रमाणवाला होनेसे राह विमान से चंद्रविमान सर्वात्मना कैसे आच्छादित होने का संभव बनता है ? इस शंका का समाधानार्थ कहते हैं-जो यह ग्रहविमान से आधा प्रभाका है, वह प्रायः करके होता है, अतः राहु ग्रह का उक्त प्रमाण से अधिक प्रमाणवाला विमान होने की संभावना रहती है। अतः कोइ अनुपपत्ति नहीं होती है। कोई अन्य इस प्रकार कहते हैं-राहु विमान का महान् बहुत अंधकार रश्मि समूह होता है अतः लघु प्रमाणवाले महान अधिक प्रमाणवाले के साथ मिश्रररिम समूह का प्रसारण करता हुवा समग्र चंद्रमंडल को आच्छारित कर देता है । अतः इस कथन में कोई दोषापत्ति नहीं है।
इस प्रकार सविस्तर प्रकार से राहु के गतिभेदों का कथन जानकर अब राहु के भेद को जानने की इच्छा से श्री गौतमस्वामी प्रश्न पूछते हैं-(ता कइविहेणं राह पण्णत्ते) राहु कितने प्रकार का कहा है ? इस प्रकार श्री गौतमस्वामी के प्रश्न को सुनकर उत्तर में श्री भगवान् कहते हैं-(ता दुविहे पण्णत्ते
જન ભાગ ન્યૂન હોવાથી અને રાહુવિમાન ગ્રહવિમાનથી અર્ધા યોજન પ્રમાણનું હોવાથી રાહુ વિમાનથી ચંદ્રવિમાન બધી રીતે કેવી રીતે આચ્છાદિત થવાનો સંભવ બને છે? આ શંકાના સમાધાન માટે કહેવામાં આવે છે. જે આ ગ્રહવિમાનથી અર્ધા પ્રમાણનું છે, તે પ્રાયઃ કરીને હોય છે. તેથી હુગ્રહનું કહેલ પ્રમાણથી વધારે પ્રમાણવાળું વિમાન હેવાની સંભાવના રહે છે. તેથી કેઈ અનુપપતી નથી. કેઈ બીજા આ પ્રમાણે કહે છે. રાહુ વિમાનના મહાન અધિક અંધકાર રશિમસમૂહ હોય છે. તેથી લઘુ પ્રમાણુવાળા મહાન અધિક પ્રમાણવાળી સાથે મિશ્ર રશ્મિસમૂહનું પ્રસારણ કરીને સંપૂર્ણ ચંદ્રમંડળને આછા દિત કરી દે છે. તેથી આ કથનમાં કઈ જાતની દોષાપત્તી નથી.
આ રીતે સવિસ્તરરૂપે રાહુના ગતિભેદનું કથન જાણીને રાહુના ભેદ જાણવાની ४ाथी श्रीगौतमस्थाभी प्रश्न पूछे छे. (ता कइविहेण राहू पण्णत्ते) रा ट २ना કહ્યા છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પૂછવાથી ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(તા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: 2