Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 1110
________________ २०९९ सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० १०९ विंशतितमप्राभृतम् विदारणसमर्थोऽनेकशः संग्रामशिरसि लब्धजयपताकश्चक्रवादिः, भाववीरो द्विधा-तद्यथा -आगमतोऽनागमतश्चेति, तत्र गमनोज्ञानोपयुक्तश्च वीरपदार्थे, अनागमनश्च दुर्जय समस्तान्तररिपुविदारणसमर्थः, तस्यैकान्तिकवीरत्वसभावात् अनेनैव अनागमतो भाववीरेणाधिकारस्तस्यैव वर्तमानतीर्थाधिपतित्वात्, अतस्तत् प्रतिपत्यर्थ वरग्रहणं वीरेषु वरः-वीरप्रधानो वीरवरो वर्द्धमानस्वामी, तस्य भगवतः-अनुपमैश्वर्यादियुक्तस्य, वरग्रहणलब्धमेव भाववीरत्वं स्पष्टयती-जरेत्यादिना जरा-वयोहानिस्वरूपा, मरणं-प्राणवियोगरूपं, क्लेशा:शारीरिकाः मानसिकाश्च बाधा:-दुःखानि, दोषाः-व्यसनानि रोगादयो वातैः जरामरणस्व शत्रु के विदारण में तथा अनेक प्रकार के संग्राम में जयपताका प्राप्त कर के चक्रवर्त्यादि होते हैं । भाववीर दो प्रकार का होता है जो इस प्रकार आगम से एवं अनागम से उनमें गमन ज्ञानोपयुक्त वीर पदार्थ में होता हैं एवं अनागम से दुर्जय समस्त अंतररिपु विदारण में समर्थ होता है । कारण की उस में एकान्तिक वीरत्व की संभावना का सद्भाव रहता है । इस प्रकार के अनागम भाववीर के अधिकार होता है कारण की वही वर्तमान तीर्थाधिपति होता है, अतः उसकी प्रतिपत्ति के लिये वर शब्द का ग्रहण किया है । अतः वीरों में जो वर अर्थात् वीरों में प्रधान वीरवर स्वामी अनुपम ऐश्वर्यादि युक्त भगवान् में वर शब्द भाववीर कहने से ही जरा इत्यादि कहने से स्पष्ट हो जाता है । जरा वयोहानि को कहते है, मरण प्राण वियोग रूप होता है, क्लेश शारीरिक मानसिक होते हैं बाधा-दुःख रूप होती है। दोषપ્રાપ્ત કરશે. આ પ્રકારના ભાવિ ભાવને લઈને ભવ્ય શરીર દ્રવ્યવીર કહેવાય છે, તથા તેનાથી ભિન્ન પિતાના શત્રુના વિદ્યારણમાં તથા અનેક પ્રકારના સંગ્રામમાં જયપતાકા પ્રાપ્ત કરીને ચક્રવત્યાદિ થાય છે, ભાવવીર બે પ્રકારના હોય છે. જે આ પ્રમાણે આગમથી અને અનાગમથી તેમાં ગમન જ્ઞાનયુક્ત વીર પદાર્થમાં હોય છે. અને અનાગમથી દુર્જય સઘળા અંતર શિપુના વિદ્યારણમાં સમર્થ હોય છે, કારણ કે તેમાં એકાતિક વીરત્વની ભાવનાને સદ્દભાવ રહે છે, આ પ્રકારના અનાગમ ભાવવીરને અધિકાર હોય છે, કારણ કે એજ વર્તમાન તીર્થાધિપતિ હોય છે, તેથી તેની પ્રતિષત્તિ માટે વર શબ્દને ગ્રહણ કરેલ છે, તેથી વીરેમાં જે વીર અર્થાત્ વીરમાં મુખ્ય વિરવર વર્ધમાન હવામી અનુપમ એશ્વર્યાદિ યુક્ત ભગવાનમાં વરશબ્દ ભાવવીર કહેવાથી જ જરા ઈત્યાદિ કહેવાથી સ્પષ્ટ થઈ જાય છે, જરા વહાનીને કહે છે. મરણ પ્રાણ વિગરૂપ હોય છે, કલેશ શારિરીક અને માનસિક હોય છે, બાધા દુઃખરૂપ હોય છે, દેષ-વ્યસન અગર રેગાદિને કહે છે, એવા જરા મરણ શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨

Loading...

Page Navigation
1 ... 1108 1109 1110 1111