Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सर्यज्ञप्तिप्रकाशिका टीका सू० १०६ विंशतितम प्राभृतम्
१०६७ समयो गण्यते नान्यथाः त्रुटयादि प्रलयान्तकालगणनामानप्रभेदश्चारश्च धुसदामित्यादि कालप्रभेदोत्पादकाः सूर्या एव प्रभवन्ति, नान्ये केचन तादृशाः बिम्बग्रहाः सन्ति ये तथा कर्तुं प्रभवेयुः । शतसहस्रशतपत्रे युगपदेव सूच्या भिन्ने सति एकपत्रप्रवेशे सूच्या यावान् समयो व्यतीतो भवेत् तस्यैव कालस्यादृश्यस्याचिन्त्यस्य नाम त्रुटिरित्यभिधीयते । एव मावलिकादयोऽपि समयाः सूरादिका एव सन्तीति भावनीयाः। नवरम, अर्थात असंख्येयसमयसमुदायात्मिका आवलिका परिभाष्यते, असंख्येयकालसमुदायात्मिका आवलिकेति आवलिकायाः परिभाषा, अतः परमसंख्येया आवलिका एक आनप्राणः-आनप्राण संज्ञक:-कालो गण्यते लोकैः। एवमत्र ४३५२, आवलिका-१ आनप्राणः द्विपञ्चाशत् अधिक त्रिचत्वारिंशच्छत संख्या आवलिका प्रमाणः एकः आनप्राण ३ निवृद्धसम्प्रदायः, काल प्रवर्तक होते हैं। दो इनोदय का अंतर वह सूर्य सावन अहोरात्र कहा जाता है । सूर्योदय को अवधि कर के अहोरात्र का आरम्भक समय गिना जाता है। अन्यथा नहीं। त्रुट्यादि प्रलयान्तकाल गणना में मान प्रभेद का चार देवों के भी कालभेद का उत्पादक सूर्य ही होता है, अन्य कोई भी बिम्ब ग्रह ऐसे नहीं होते जो उस उस प्रकार करने में समर्थ हो सके। एक लाख कमल पत्रों को एकी साथ मई से भिन्न करने पर एक पत्र में प्रवेश करने में सूई का जितना समय व्यतीत होता है, उसी अद्रश्य अचिन्त्य काल का नाम (त्रुटि) ऐसा कहा जाता है। इसी प्रकार आवलिकादि समय भी सूरादिक ही होते हैं, ऐसा भावित कर लेवें । विशेष यह है कि-असंख्येय समय समुदाय आवलिका होती है इस प्रकार आवलिकाकि परिभाषा होती है। तदनन्तर असंख्येय आवलिका का एक आनप्राण संज्ञककाल लोक में कहा जाता है। इस प्रकार ४३५२ तयालीस सौ बावन आवलिका का एक आनप्राण होता है । अन्यत्र कहा भी है-(एगो आणपाणू तेयालीसं सयाउ દયનું અંતર તે સૂર્ય સાવન અહેરાત્ર કહેવાય છે. સૂર્યોદયની અવધિ કરીને અહોરાત્રને આરહ્મ સમય ગણાય છે. બીજી રીતે નહીં. ગુટયાદિ પ્રલય પર્વતના કાળ ગણનામાં માન પ્રભેદને ચાર દેવેને પણ કાળ ભેદના ઉત્પાદક સૂર્ય જ હોય છે. બીજા કેઈપણ બીબગ્રહ એવા નથી દેતા કે જે તે પ્રમાણે કરવામાં સમર્થ થઈ શકે. એક લાખ કમલપત્રોને એક સાથે સેઈથી વીંધવામાં આવે તે એકપત્રમાં પ્રવેશ કરવામાં સેઈને જેટલો સમય વ્યતીત થાય છે. એજ અદશ્ય અચિંત્ય કાળનું નામ (ત્રુટિ) એમ કહેલ છે. એ જ પ્રમાણે આવલિકા વિગેરે સમય પણ સૂરાદિકજ હોય છે. તેમ ભાવિત કરી લેવું. વિશેષ એ છેકે-અસંખ્યય સમય સમુદાય આવલિકાદિ હોય છે. આ પ્રમાણે આવલિકાની પરિભાષા થાય છે. તે પછી અસંખેય આવલિકાને એક આનપ્રાણ સંજ્ઞાવાળો કાળ લેકમાં કહેવાય છે. આ પ્રમાણે ૪૩૫ર તેતાલીસ બાવન આવલિકાને
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨