Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
१०३८
सूर्यप्रज्ञप्तिसूत्रे
षष्ठयां खञ्जनकः - कृष्ण निविडत्वमुत्पादयन् खज्जपक्षिवर्णाभः षष्ठो राहुः । एवमग्रेऽपि शीतलनामा सप्तमो राहु चन्द्रमण्डले कृष्णत्वं वर्द्धयति । ततोऽप्यधिकं शीतत्वं समुत्पादको हिमशीतलrorist राहुचन्द्रमण्डलं व्याप्नोति । ततोप्यधिकशीत समुत्पादकः कैलाशनामा नवमी राहुन्द्रमण्डलं प्रविशति, अहं न केवलं कृष्णवर्ण एव किं तु अरुणवर्णोध्यस्मीति धिया अरुणाभ नामा राहुश्चन्द्रमण्डले स्वकीयं प्रभुत्वं वर्द्धयति । एवमधिकाधिकाधिकारप्राप्तौ आत्मानं जयिनं मन्यमानः परि-सर्वतो भावेन मया जितं चन्द्रमण्डलमितिधिया परिजयाख्यो राहुरेकादशश्चन्द्रमण्डले स्वकीयं प्रभुत्वं स्थापयति । आकाशे सूर्यो यथास्वकीयप्रभावेण ग्रहाधीशत्वं भजते तथैवाहमपि चन्द्रमण्डलस्य प्रभुरस्मीति नभसूर्यनामा द्वादशो राहु चन्द्र
सच्छिद्र नाम का कहा है (४) पंचमी में दीप की शिखा के कज्जल के समान भास अंजनक नाम का होता है (५) षष्ठि में गाढ कृष्णवर्ण को उत्पन्न करता हुवा खंजपक्षि के समान वर्णवाला छडा राहु है (६) सप्तमी में शीत नाम का है जो चंद्र मंडल की कालिमा को बढाता है (७) तत्पश्चात् अधिक शीत को उत्पन्न करनेवाला हिमशीत नाम का आठवां राहु चंद्र मंडल में व्याप्त होता है (८) उससे भी अधिक शीत को उत्पन्न करनेवाला कैलास नाम वाला नववां राहु चंद्र मंडल में प्रवेश करता है (९) मैं केवल कृष्णवर्ण का नहीं हूं अपि तु अरुणवर्ण वाला भी हूं इस बुद्धि से अरुणाभ नाम का राहु चंद्र मंडल में अपना प्रभुत्व बढाता है (१०) इसी प्रकार अधिकाधिक अधिकार प्राप्ति के लिये अपने को जयशील मानने वाला मैंने सर्व प्रकार से चंद्र मंडल को जिता है, इस बुद्धि से परिजय नाम का ग्यारहवां राहु चंद्रमंडल में अपने प्रभुत्व को स्थापित करता है (११) आकाश में सूर्य जिस प्रकार अपने प्रभाव से ग्रहाधीशपने को पाता है, उसी प्रकार मैं भी चंद्रमंडल का अधिष्ठाता हूं इस
ભાગને સૂક્ષ્મરૂપથી કૃષ્ણ કરતા ક્ષત નામનો રાહુ છે. (૩) ચેાથામાં સચ્છિદ્ર નામના છે. (૪) પાંચમે દીવાની શિખરના કાજળ સરખેા ભાસમાન અંજનક નામના છે. (૫) છઠમાં ગાઢ કાળા વણુને ઉત્પન્ન કરતા એજ પક્ષના જેવા વણુ વાળા છઠ્ઠો રાહુ છે. (૬) સાતમા શીત નામના છે. જે ચદ્રમંડળની કાલિમાને વધારે છે. (૭) તે પછી વધારે શીતળતાને ઉત્પન્ન કરવાવાળા હિમશીત નામના આઠમે રાહુ ચંદ્ર મડળમાં વ્યાપ્ત થાય છે. (૮) તેનાથી પણ વધારે શીતને ઉત્પન્ન કરવાવાળા કૈલાસ નામને નવમે રાહુ ચંદ્રમ`ડળમાં પ્રવેશ કરે છે. (૯) હું કેવળ કૃષ્ણ વવાળાજ નથી પરંતુ અરૂણ વણુ વાળા પણ છું આ પ્રકારની બુદ્ધિથી અરૂણાભ નામના રાહુ ચદ્રમંડળમાં પેાતાનુ પ્રભુત્વ વધારે છે. (૧૦) એજ પ્રમાણે વધારેમાં વધારે અધિકાર પ્રાપ્ત કરવા માટે પેાતાને જયશીલ માનવાવાળા મે' દરેક રીતે ચંદ્રમંડળને જીત્યું છે. આ બુદ્ધિથી પરિય નામના અગ્યારમા શહું ચંદ્રમ'ડળમાં પાતાના પ્રભુત્વને સ્થાપિત કરે છે. (૧૧) આકાશમાં સૂર્ય જે પ્રમાણે પેાતાના પ્રભાવથી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨