Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० १०५ विशतितमप्राभृतम्
१०३९ मण्डले स्वाधिपत्यं स्थापयति । अहं चन्द्रमण्डलस्य प्रभुरिति गर्वखर्वेण कपिलवर्णोऽस्मीत्युद् घोषयन् कपिलनामा त्रयोदशो राहुश्चन्द्रमण्डलं व्याप्नोति । एवमेव पिङ्गलवर्णोऽहमस्मीति पिङ्गलनामा चतुर्दशो राहुश्चन्द्रमण्डलं ग्रसति । इत्थमनुक्रमेण शनैः शनैः पञ्चदशभिर्दिवसः सम्पूर्णस्य चन्द्रमण्डलस्य कृष्णत्वव्याप्ती अमायां तिथौ चन्द्रमण्डले सिंहासनारूढः सन्नुच्चैर्डिण्डिमघोषं समुद्घोषयति यदहं राहुनामादेवः सर्वशक्तिमान् सर्वान् जेतुं प्रभवामीति राहुनामा पञ्चदशो राहुरिति ॥ शुक्लपक्षे तु नाम्नां व्यत्यासक्रमो विधेयः । यथा राहुनामा प्रथमः (१) पिङ्गलनामा द्वितीयः (२) कपिलानामा तृतीयः (३) नभसूर्यनामाचतुर्थः (४) परिजयनामा पञ्चमः (५) अरुणाभनामा षष्ठः (६) कैलाशनामा सप्तमः (७) प्रकार नभ सूर्य नाम का बारहवां राह चंद्रमंडल में अपना अधिकार स्थापित करता है (१२) में चंद्रमंडल का स्वामी हूं इस प्रकार के गर्व से कपिलवर्णवाला हूं इस प्रकार घोषित करता हुवा कपिल नाम का तेरहवां राहु चंद्रमंडल में व्याप्त होता है (१३) इसी प्रकार मैं पिंगलवर्णवाला हूं इस अभिमान से पिंगल नाम का चौदहवां राह चंद्रमंडल को ग्रसित करता है। (१४) इस प्रकार क्रम क्रम से धीरे धीरे पंद्रह दिन में संपूर्ण चंद्रमंडल में कृष्णता व्याप्त होने से अमावास्या तिथि में चंद्रमंडल में सिंहासनारूढ होकर उच्च स्वर से डिंडिम नाद से घोषित करता है की में राहु नाम का देव सर्व शक्तिमान् सबको वश करने में समर्थ हूं, इस प्रकार का राहु नाम का पंद्रहवां राहु होता है (१५)
शुक्ल पक्ष में नाम में फिरफार से उल्टा होता है-जैसे की राह नाम का पहला (१) पिंगल नाम का दूसरा (२) कपिल नाम वाला तीसरा (३) नभ सूर्य नाम का चौथा (४) परिजय नामवाला पांचवां (५) अरुणाभ नाम का ગ્રહના અધિપતિપણાને પામે છે. એ જ પ્રમાણે હું પણ ચંદ્રમંડળનો અધિષ્ઠાતા છું આ રીતે નભસૂર્ય નામને બારમે રાહુ ચંદ્રમંડળમાં પોતાને અધિકાર સ્થાપિત કરે છે. (૧૨) હું ચંદ્રમંડળને વામી છું આ પ્રમાણેના ગર્વથી કપિતવર્ણવાળો છું આ રીતે ઘોષણુ કરતે કપિલ નામને તેરમે રાહુ ચંદ્રમંડલમાં વ્યાપ્ત થાય છે. (૧૩) એજ રીતે હું પીળા વર્ણને છું આ પ્રકારના અભિમાનથી પિંગલ નામને ચૌદમે રાહ ચંદ્રમંડળને ગ્રાસ કરે છે. (૧૪) આ પ્રમાણે કર્મ કરીને ધીરે ધીરે પંદર દિવસમાં સ પૂર્ણ ચંદ્રમંડળમાં કૃષ્ણત્વ વ્યાપ્ત થઈ જવાથી અમાવાસ્યા તિથિમાં ચંદ્રમંડળમાં સિંહાસના રૂઢ થઈને ઉચ્ચ સ્વરથી ડિડિમનાદથી ઘોષણા કરે છેકે- હું રાહુ નામનો દેવ સર્વ શક્તિમાન બધાને વશ કરવામાં સમર્થ છું આ પ્રમાણેને રાહૂ નામને પંદરમો રાહુ હોય છે. (૧૫)
શુકલપક્ષમાં આ કહેલ નામનો કમ ફેરફારવાળો એટલેકે ઉલ્ટા પ્રકાર હોય છે. જેમકે રાહુ નામને પહેલે રાહુ છે. (૧) પિંગલ નામને બીજે (૨) કપિલ નામનો त्री (3) नमसूर्य नामना याय। (४) ५२०४य नामवाणी पाया (५) २५३९॥ नामना छो (६) सास नामनी सातमी (७) हीभात नमन। माइभ। (८) शीतनामना
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨