Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० ८१ त्रयोदशप्राभृतम् बाह्यान्मण्डलादभ्यन्तरं तृतीयमर्द्धमण्डलमाक्रम्य चारं चरति । ततश्च प्रवर्त्तमानस्य युगस्य तृतीयेऽहोरात्रे दक्षिणस्यां दिशि चतुर्थमद्धमण्डलं च चतुर्थेऽहोरात्रे उत्तरस्यां दिशि पञ्चममद्धमण्डलमाक्रम्य चारं चरति । पुनश्च पञ्चमेऽहोरात्रे दक्षिणस्यां दिशि षष्ठमर्द्धमण्डलमाक्रम्य चारं चरति । षष्ठे चाहोरात्रे पुनः सप्तममर्द्धमण्डलमुत्तरस्यां दिशि समाक्रम्य चारं चरति । सप्तमे चाहोरात्रे अष्टममर्द्धमण्डलं दक्षिणस्यां दिशि पुनराक्रम्य चारं चरति । पुनरष्टमे अहोरात्रे नवममर्द्धमण्डलमुत्तरस्यां दिशि समाक्रम्य चारं चरति, नवमे अहोरात्रे दक्षिणस्यां दिशि दशममर्द्धमण्डलमाक्रम्य चारं चरति, दशमे अहोरात्रे उत्तरस्यां दिशि एकादशमर्द्धमण्डलमाक्रम्य चारं चरति, एकादशे अहोरात्रे द्वादशमर्द्धमण्डलं दक्षिणस्यां दिशि समाक्रम्य चारं चरति, द्वादशे अहोरात्र उत्तरस्यां दिशि त्रयोदशमर्द्धमण्डलमाक्रम्य चारं चरति, उत्तर दिशा में सर्वबाह्य मंडल से अभ्यंतर तीसरे अर्द्धमंडल को आक्रमित करके गति करता है। तदनन्तर प्रवर्तमान युग के तीसरे अहोरात्र में उत्तर दिशा में चौथे अर्धमंडल में चतुर्थ अहोरात्र में, उत्तरदिशा में पांचवें अर्ध मंडल को गमन करके भ्रमण करता है । पुनः पांचवे अहोरात्र में दक्षिणदिशा में छठे अर्धमंडल को आक्रमित करके गमन करता है । तथा छठे अहोरात्र में सातवें अधमंडल को उत्तर दिशा में आक्रमित करके गति करता है। तथा सातवें अहोरात्र में आठवें अर्धमंडल को दक्षिण दिशा में आक्रमित करके गमन करता है । पुनः आठवें अहोरात्र में नववे अर्धमंडल में जाकर उत्तर दिशा में आक्रमित करके गमन करता है । नववे अहोरात्र में दक्षिणदिशा में दसवें अद्धमंडल को आक्रमित करके गमन करता है । दसवें अहोरात्र में उत्तरदिशा को ग्यारहवां अर्द्धमंडल को आक्रमित करके गति करता है । ग्यारहवें अहोरात्र में बारहवें अर्धमंडल को दक्षिण दिशा से आक्रमित करके गमन करता है । बारहवें अहोरात्र में उत्तरदिशा से तेरहवें अर्द्धमंडल को મંડળથી અત્યંતર ત્રીજા અર્ધમંડળને આકમિત કરીને ગતિ કરે છે. તે પછી પ્રવર્તમાન યુગમાં ત્રીજી અહોરાત્રે ઉત્તર દિશામાં પાંચમા અર્ધમંડળમાં ગમન કરીને બ્રમણ કરે છે. ફરી પાંચમી અહોરાત્રીમાં દક્ષિણ દિશામાં છઠ્ઠા અર્ધમંડળને આકમિત કરીને ગમન કરે છે. તથા છઠ્ઠી અહોરાત્રે સાતમા અર્ધમંડળને ઉત્તરદિશાને આકમિત કરીને ગતિ કરે છે. તથા સાતમી અહોરાત્રે આઠમા અર્ધમંડળને દક્ષિણદિશાને આકમિત કરીને ગમન કરે છે. ફરીથી આઠમી અહોરાત્રે નવમા અર્ધમંડળમાં જઈને ઉત્તર દિશાને આક્રમિત કરીને ગમન કરે છે. નવમી અહોરાત્રે દક્ષિણદિશામાં દસમા અર્ધમંડળને આક્રમિત કરીને ગમન કરે છે. દસમી અહોરાત્રે ઉત્તરદિશામાં અગીયારમાં અર્ધમંડળને આક્રમિત કરીને ગતિ કરે છે. અગીયારમી અહોરાત્રે બારમા અધમંડળને દક્ષિણદિશાથી આકમિત કરીને ગમન કરે છે. બારમી અહોરાત્રે ઉત્તરદિશાથી તેરમા અર્ધમંડળને આકમિત કરીને ગમન કરે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: 2