Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
९९८
सूर्यप्रचप्तिस्त्रे विक्खंभपरिक्खेवो जोइसियाई पुक्खरोदसायरसरिसाई' सर्वेषां विष्कम्भ-परिक्षेपाः ज्योतिषिकानि पुष्करवरोदसागरसदृशानि ॥-सर्वेषां वरुणरादि चतुर्थसंख्याप्रभृतीनां द्वीपानां तथैव वरुणोदादि चतुर्थप्रभृतीनां अष्टपर्यन्तानां सागराणां विष्कम्भपरिक्षेपाः व्यासपरिधयः तथा च ज्योतिषिकानि च पुष्करोदसमुद्रप्रतिपादितसदृशान्येव ज्ञेयानि, सर्वोत्थं योज्यं यथा-वृत्तो वलयाकारसंस्थानसंस्थितः, संख्येययोजनसहस्रपरिमितो व्यासास्त्रिगुणितासन्नव्यासपरिमाणा परिधिः, तत्र तत्र च संख्येयाश्चन्द्राः प्रभासयन्ति संख्येयाः सूर्यास्तापयन्ति, संख्येयाः ग्रहाश्चारयन्ति संख्येयानि नक्षत्राणि योगं युञ्जन्ति, संख्येयास्तारागणकोटिकोटयः शोभामशोभयन् वा शोभयन्ति वा शोभयिष्यन्ति वा इत्थं सर्वत्र परिभाव नीयमिति ।
अतः परं त्रिप्रत्यवताराणं द्वीपसमुद्राणां स्थितीः प्रतिपादयिष्यतीति ।।
अत्र त्रिप्रत्यवताराणां द्वीपसमुद्राणां यथा-अरुणः अरुणवरः अरुणवरावभासः ३, कुण्डलः सियाइं पुक्खरोद तायरसरिमाइं) ये सब वरुणवरादि चौथे संख्यावाले आदि द्वीप एवं वरुणोदादि आठ पर्यन्त के समुद्रों का विष्कम्भ एवं परिक्षेप-व्यास एवं परिधि तथा ज्योतिष्क देवों को पुष्करोद समुद्र में जिस प्रकार योजना करनी चाहिये-वृत्तवलयाकार संस्थान युक्त संख्येय योजन सहस्र परिमित तथा व्यास से तिगुना आसन्न व्यास परिमाण की परिधिवाले तथा वहां वहां संख्येय चंद्र प्रकाशित होते हैं, संख्येय नक्षत्र योग करते हैं। संख्येय तारा गण कोटि कोटि शोभा करते थे, शोभा करते हैं, एवं शोभा करेंगे। इस प्रकार सभी स्थलों में भावित कर समझ लेवें।
अब यहां से आगे त्रिप्रत्यवतारवाले द्वीप समुद्रों की स्थिति का प्रतिपादन करते हैं
त्रिप्रत्यवतार वाले द्वीपसमुद्रों में अरुण, अरुणवर एवं अरुणवरावभास परिक्खेवो जोइसियाई पुक्खरोदसायरसरिसाइ) 0 मा १३१२ यार साहिदी। અને વરૂણદાદિ આઠ સમુદ્રોના વિધ્વંભ અને પરિક્ષેપ-વ્યાસ તથા પરિધિ અને તિષ્ક દેવેને પુષ્કરદ સમુદ્રમાં જે પ્રમાણે પ્રતિપાદિત કરેલ છે. તે જ પ્રમાણે સમજવા બધે ઠેકાણે આ પ્રમાણેની યોજના કરવી જોઈએ વૃત્ત વલયાકાર સંસ્થાનયુક્ત સંખ્યય યોજના સહસ્ત્ર પરિમિત તથા વ્યાસથી ત્રણગણ અસન્ન વ્યાસ પરિમાણની પરિધિવાળા તથા ત્યાં ત્યાં સંખ્યય ચંદ્રો પ્રકાશિત થાય છે. સંખેય સૂર્યો તાપિત થાય છે. સંખેય ગ્રહો ચાર કરે છે. સંખેય નક્ષત્ર યોગ કરે છે. સંખેય તારાગણ કટિકેટ શેભા કરતા હતા, શોભા કરે છે, અને શભા કરશે. આ પ્રમાણે બધે ઠેકાણે ભાવિત કરી લેવું.
હવે અહીંથી આગળ ત્રિપ્રત્યવતારવાળા દ્વીપ સમુદ્રની સ્થિતિનું પ્રતિપાદન કરવામાં આવે છે. ત્રિપ્રત્યવતારવાળા દ્વીપ સમુદ્રમાં અરૂણુ, અરૂણવર અને અરૂણુવરાવભાસ, કુંડલ,
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૨