Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
९९६
सूर्यप्राप्तिसूत्रे प्रभृतीनां गवां यत क्षीरं तदन्याभ्यो गोभ्यो दीयते तासामपि क्षीरं अन्याभ्यः, पुनस्तासामप्यन्याभ्यः, इत्येव चतुद्देशस्थानपर्यवसितस्य क्षीरस्य प्रयत्नतो मन्दाग्निना कथितस्य जात्येन खण्डेन मत्स्यण्डिकया सम्मिश्रस्य यादृशो रसस्ततोऽपि इष्टतरास्वादं तत्कालविकसितकर्णिकारपुष्पवर्णाभं तोयं विमलविमलप्रभौ च द्वौ देवौ पूर्वार्द्धपरार्द्धक्रमेणाधिपत्यं च परिपालयतः । ततः परं घृतवरे द्वीपे कनक-कनकप्रभौ द्वौ देवौ पूर्वार्द्धपरार्द्धक्रमेण स्वस्वाधिपत्यं परिपालयतः, क्षीरोदे समुद्रे सद्योविस्यन्दित गोघृतास्वादं तत्कालविकसित कर्णिकारपुष्पवर्णाभं तोय, कान्त-सुकान्ताख्यौ द्वौ च देवौ पूर्वार्द्ध-परार्द्धक्रमेण स्वस्वाधिपत्यं परिपालयतः ॥ ॥६॥ ततः परं इक्षुवरे द्वीपे सुप्रभ-महाप्रभौ द्वौ देवौ द्वीपस्य पूर्वापरार्द्धके क्रम से आधिपत्य करते हैं, तत्पश्चात् क्षीरोद समुद्र में जात्य पुण्ड्र इक्षु चारिणी गायों के जो क्षीर हो, वह अन्य गायों को देते हैं, इनका भी दूध अन्य को देते हैं, उनका भी अन्य को पिलाते हैं, इस प्रकार चौदह स्थान का दूध को मंद अग्नि से उभाल कर के जात्य सक्कर मत्स्यंडिका से मिश्रित करने से उसका जो रस होता है, उस से भी अधिक इष्टतर स्वावाला तथा तत्काल विकसित कर्णिकार पुष्प के वर्ण के समान वर्णवाला जलका विमल एवं विमल प्रभ दो देव पूर्वार्ध पश्चिमा के क्रम से आधिपत्य करते हुवे रक्षण करते हैं। तत्पश्चात् घृतवर द्वीप में कनक एवं कनक प्रभ नाम के दो देव पूर्वार्द्ध एवं अपराध के क्रम से अपना अपना आधिपत्य करते हैं। क्षीरोद समुद्र में तत्काल उत्पन्न गाय के घी के समान स्वादवाला तत्काल विकसित कर्णिका के पुष्प के वर्ण के समान वर्णवाला तोय को कान्त एवं सुकान्त नाम का दो देव पूर्वार्द्ध एवं अपराध के क्रम से अपना अपना आधिपत्य से पालन करते हैं। (६) तत्पश्चात् इक्षुवर दोप में सुप्रभ एवं महाप्रभ नामका ક્રમથી અધિપણું કરે છે. તે પછી ક્ષીરદ સમુદ્રમાં જાત્યપુંડ્ર ઈસુચારિણી ગાયનું જે દૂધ હોય તેને બીજી ગાયને પાય છે. તેનું દૂધ પણ બીજી ગાયને પાય છે. તેનું પણ બીજી ગાને પાય છે. આ પ્રમાણે ચૌદ સ્થાનોના દૂધને ધીમા અગ્નિથી ઉકાળીને સારી સાકર મર્ચંડિકાને મેળવવાથી તેને જે રસ હોય તેનાથી પણ વધારે ઈષ્ટતર સ્વાદવાળું તથા તરતના ખીલેલ કરેણના પુષ્પના સરખા વર્ણવાળા જળનું વિમળ અને વિમલભ નામના બે દેવો પૂર્વાર્ધ અને પશ્ચિમાધના કમથી અધિપતિપણું કરીને તેનું રક્ષણ કરે છે. તે પછી ઘતવરદ્વીપમાં કનક અને કનકપ્રભ નામના બે દેવે પૂર્વાધ અને અપરાર્થના કમથી પિતાપિતાનું અધિપતિપણું કરે છે. ક્ષીરદ સમુદ્રમાં તાજા ગાયના ઘીના જેવા સ્વાદવાળા તાજા ખીલેલા કરેણના પુષ્પ જેવા વર્ણવાળા જળનું કાન્ત અને સુકાન્ત નામના બે દેવે પૂર્વાધ અને અપરાધના ક્રમથી પોતપોતાના અધિપતિપણાથી પાલન કરે છે. (૬) તે પછી ઈક્ષુવર દ્વીપમાં સુપ્રભ અને મહાપ્રભ નામના બે દેવે દ્વીપના પૂર્વાર્ધ અને
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨