Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सर्यशतिप्रकाशिका टीका सू० १०२ एकोनविंशतितम प्राभृतम्
९९७ विभागेन स्वस्वाधिकारं परिपालयतः इनुवरे समुद्रे च जात्यवरपुण्ड्राणां इथूणां अपनीतमूलोपरित्रिभागानां विशिष्टगन्धपरिवासितानां यो रसः श्लक्ष्णवस्त्रपरिपूतस्तस्मादपीष्टतरास्वाद तोय, तथा च पूर्णपूर्णप्रभौ च द्वौ देवौ पूर्वापरविभागार्द्धक्रमेण स्वस्वाधिपत्यत्वं च परिपालयतः ॥७॥ ततः परं नन्दीश्वरे द्वीपे कैलास-हस्तिवाहनाख्यौ द्वौ देवौ तथैव पूर्वापरविभागार्द्धक्रमेण स्वस्वाधिपत्यं यथावत् परिपालयतः तथा नन्दीश्वरे समुद्रे इक्षुरसास्वाद तोय, सुमनः-सौमनसौ द्वौ देवौ तथैव पूर्वार्द्धपरार्द्धक्रमेण स्वस्वाधिकारं परिपालयतः ८ । एते अष्टावपि द्वीपाः अष्टौ च समुद्राः एकप्रत्यवताराः सन्ति एकैकरूपाश्चेत्यर्थः। अत ऊर्ध्व ये द्वीपाः ये च समुद्रास्ते त्रिप्रत्यवताराः सन्ति, यथा चात्रोपसंहरति-सव्वेसिं दो देव द्वीप के पूर्वाध पश्चिमा के विभाग पूर्वक अपना अपना आधिपत्य को पालित करते हैं । इक्षुवर समुद्र में जात्यवर पुंड्रो का इक्षुओं का दूर किये हुवे मूल भाग के ऊपर का विभाग में गन्ध द्रव्य के समान सुगन्धवाला जो रस कि जिसको बारीक वस्त्र से परिपूत किया हो उस सेभी इष्टतर स्वाद वाला जल को पूर्ण एवं पूर्णप्रभ नाम का दो देव पूर्वापर विभागार्ध के क्रम से अपना अपना आधिपत्य करते हैं १७। तत्पश्चात् नंदीश्वर द्वीप में कैलास एवं हस्तिवाहन नाम के दो देव उसी प्रकार पूर्वापर विभाग के क्रम के अपना अपना अधिपतिपने को यथावत् पालन करता है। तथा नन्दीश्वर समुद्र में इक्ष रस के समान स्वादवाले जल को सुमन एवं सुमनस नाम के दो देव उसी प्रकार पूर्वार्ध एवं उत्तरार्ध के क्रम से अपने अपने अधिकार का पालन करते हैं।८। ये आठों द्वीप एवं समुद्र एक प्रत्यवतार वाले होते हैं माने एक एक प्रकार के हैं। इसके अनन्तर जो द्वीप एवं समुद्र हैं, वे तीन प्रत्यवतारवाले होते हैं, अब इसका उपसंहार करते हैं-(सव्वेसिं विक्खभपरिक्खेवो जोइપશ્ચિમાધના વિભાગ પૂર્વક પિત પિતાના અધિપતિપણાનું પાલન કરે છે. ઈશ્કવર સમુદ્રમાં જાત્યવર પંડ્રના અથાત્ ઈશુઓના કહાડી નાખેલા મૂળ ભાગથી ઉપરના વિભાગમાં સુગંધ દ્રવ્યના જેવો સુંગંધવાળો જે રસ કે જેને બારીક વસ્ત્રથી ગાળીને પૂત કરેલ હોય તેનાથી પણ ઈષ્ટતા સ્વાદવાળા જળનું પૂર્ણ અને પૂર્ણ પ્રભ નામના બે દેવે પૂર્વાપર વિભાગાધના ક્રમથી પિતપતાના અધિપતિપણુથી રક્ષણ કરે છે. (૭) તે પછી નંદીશ્વર દ્વીપમાં કેલાસ અને હસ્તિવાહન નામના બે દેવે એજ રીતે પૂર્વાપર વિભાગના ક્રમથી પિતપોતાના અધિપતિપણાનું યથાવત્ પાલન કરે છે. તથા નંદીશ્વર સમુદ્રમાં ઈશ્કરસના જેવા સ્વાદ વાળા જળનું સુમન અને સુમનસ નામના બે દેવે પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધના ક્રમથી પિત પિતાના અધિકારનું પાલન કરે છે. (૮) આ આઠે દ્વીપ અને સમુદ્રો એક પ્રત્યવતારવાળા હોય છે. એટલેકે એક એક પ્રકારના હોય છે. આની પછી જે દ્વીપ અને સમુદ્રો છે એ a प्रत्यवता२१॥ य छ. वे माने। उपसंडा२ ४२qामा मावे छे.-(सव्वेसि विक्खंभ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨