Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
१०००
सूर्यप्रज्ञप्तिसूत्रे
at hai स्वस्वामित्वं पूर्वार्द्ध - परार्द्धक्रमेण परिपालयतः, कुण्डलसमुद्रे चक्षुः शुभचक्षुः कान्तौस्वामिनी स्वस्वाधिकारं परिपालयतः । कुण्डलवरे द्वीपे - कुण्डलवरभद्र - कुण्डलवरमहाभद्रौ द्वौ देव पूर्वार्द्धपरार्द्धक्रमेण स्वस्वाधिपत्यं परिपालयतः, कुण्डलवरे समुद्रे कुण्डलवर कुण्डल महावरौ द्वौ देवौ पूर्वार्द्धापरार्द्धक्रमेण स्वस्वाधिपत्यं परिपालयतः । कुण्डलवरावभासे द्वीपे कुण्डल वरावभास भद्र कुण्डलवरावभासमहाभद्रौ द्वौ देवौ स्वस्व स्वामित्वं परिरक्षयतः । कुण्डलवरावभासे समुद्रे कुण्डलवरावभासवरकुण्डलवरावभासमहावरौ द्वौ देवौ पूर्वार्द्धापरार्द्धक्रमेण स्वस्वाधिपत्यं परिपालयतः । एते सूत्रोपात्ताः द्वीपसमुद्राः सन्ति इति ॥ सू० १०२ ॥
मूलम् - ता कुंडलवरोभासण्णं समुदं रूपए दीवे वट्टे वलयागार - संठाणसंठिए २ सव्वओ जाव चिट्ठइ, ता रूयणं दीवे किं समचक्कवाल जाव णो विसमचक्कवालसंठिए, ता रुयपूर्ण दीवे केवइयं समचक्कहैं । कुण्डल समुद्र में चक्षु एवं शुभचक्षुकान्त नाम के दो देव अपना अपना अधिकार का पालन करता है। कुंडलवर द्वीप में कुंडलवरभद्र एवं कुंडलवर महाभद्र नाम के दो देव पूर्वार्ध एवं पश्चिमार्ध के क्रम से अपने अपने आधिपत्य का पालन करते हैं । कुंडलवरसमुद्र में कुंडलवर एवं कुंडल महावर नाम के दो देव पूर्वार्ध एवं पश्चिमार्ध के क्रम से अपने अपने आधिपत्य का रक्षण करते हैं । कुंडलवरावभास द्वीप में कुंडलवरावभास भद्र एवं कुण्डलवरावभास महाभद्र नाम के दो देव अपने अपने स्वामिपना से पालित करते हैं । कुंडलवरावभास समुद्र में कुंडलवरावभासवर एवं कुंडल वरावभास महावर नाम का दो देव पूर्वार्ध एवं अपारार्ध के क्रम से अपने अपने अधिपतिपने का पालन करते हैं। ये सूत्र में कहे हुवे द्वीप समुद्र का कथन किया हैं । सू० १०२ ॥
પાતપાતાના સ્વામીપણાથી પૂર્વાધ અને પશ્ચિમાના ક્રમથી પાલન કરે છે. કુંડલ સમુદ્રમાં ચક્ષુ અને શુભ ચક્ષુકાન્ત નામના બે દેવે પોતપોતાના અધિકારનું પાલન કરે છે. કુંડલવર દ્વીપમાં કુંડલવર ભદ્ર અને કુંડલવર મહાભદ્ર નામના એ દેવે પૂર્વ અને પશ્ચિમાના ક્રમથી પાતપેાતાના અધિપતિપણાનુ પાલન કરે છે. કુંડલવર સમુદ્રમાં કુલવર અને કુંડલ મહાવર નામના બે દેવા પૂર્વાધ અને પશ્ચિમાના ક્રમથી પાતપેાતાના અધિપતિપણાનું રક્ષણ કરે છે. કુંડલવરાવભાસ દ્વીપમાં કુંડલ વાવભાસ ભદ્ર અને કુંડલવરા વભાસ મહાભદ્ર નામના એ દેવા પાતપેાતાના સ્વામિપણાથી પાલન કરે છે. કું ડલવરાવ ભાસ સમુદ્રમાં કુંડલવરાવભાસ વર અને કુંડલવરાવભાસ મહાવર નામના એ દેવા પૂર્વાધ અને પશ્ચિમા ના કમથી પોતપેાતાના અધિપતિપણાનુ પાલન કરે છે. આ રીતે સુત્રમાં કહેવામાં આવેલ દ્વીપ સમુદ્રોનું કથન કરેલ છે. ! સૂ. ૧૦૨ ॥
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨