Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
९५०
सूर्यप्रशप्तिसत्रे प्रभृतीनां सर्वसंख्यया मनुष्यलोके षट् सप्तत्यधिकं पंक्तिशतं भवति, एकैका च पक्ति र्भवति षट् षष्टिः-षट् षष्टिग्रह संख्या तुल्या ॥ अत्रापीत्थं भावना वेदितव्या-इह जम्बुद्वीपे खलु दक्षिणतोऽर्द्धभागे एकस्य चन्द्रमसः परिवारभूता अङ्गारकप्रभृतयोऽष्टाशीति ग्रहाः सन्ति, उत्तरतोऽद्धभागेऽपि द्वितीयस्य चन्द्रमसः परिवारभूताः अंगारक प्रभृतयएव अष्टाशीतिग्रहाः । तत्र च दक्षितोऽर्द्धभागे योहि अङ्गारकनामग्रहस्तत् समश्रेणि व्यवस्थितौ द्वौ अङ्गारको, पुनर्दक्षिणभागे एव द्वावङ्गारको लवणसमुद्रे भवतः, धातकीखण्डे च षट्, कालोदधावेकविंशतिः, अभ्यन्तर पुष्करा च षट् त्रिंशत् इत्येवं षट् षष्टि भवन्ति, एवं शेषा अपि सप्ताशीति ग्रहाः पंक्त्या व्यवस्थिताः प्रत्येकं षट् षष्टिर्बेदितव्याः, एवमुत्तरतोऽप्यर्द्धभागे अङ्गारक प्रभृतीनां अष्टाशीतेहाणां पंक्तयः प्रत्येकं षट् षष्टिसंख्यकाः भावनीयाः इत्येवं भवति किल सर्वसंख्यया ग्रहाणां षट् सप्ततं पंक्तिशतं एकैका च पंक्तिः षट् षष्टि संख्याकाहोती है । एक एक पंक्ति में छियासठ छियासठ ग्रह होते हैं। यहां पर इस प्रकार की भावना करनी चाहिये-इस जंबूद्वीप में दक्षिणार्ध भाग में एक चंद्र का परिवार भूत अंगारकादि अठासी ग्रह होते हैं। उत्तरार्ध भाग में भी दूसरे चंद्र के परिवारभूत अंगारकादि अठासी ग्रह होते हैं। उसमें दक्षिणार्ध भाग में जो अंगारक नाम का ग्रह है उसकी समश्रेणी से व्यवस्थित दो अंगारक होते हैं। पुनः दक्षिणभाग में भी दो अंगारक लवणसमुद्र में होते हैं, धातकी खंड में छ, कालोदधि में इक्कीस, तथा अभ्यन्तर पुष्कराध में छत्तीस इस प्रकार छियासठ हो जाते हैं, इसी प्रकार शेष सत्तासी ग्रह भी पंक्ति में व्यवस्थित होते हैं, प्रत्येक पंक्ति में छियासठ छियासठ ग्रह होते हैं ऐसा समझ लेवें। इसी प्रकार उत्तरार्ध भाग में भी अंगारक आदि अठासी ग्रहों की पंक्तियां समझनी चाहिये एवं प्रत्येक में छियासठ संख्यात्मक भावित कर लेवें। એક એક પંક્તિમાં છાસઠ છાસઠ ગ્રહ હોય છે. અહી આ પ્રમાણેની ભાવના કરવી. આ જંબૂદ્વીપમાં દક્ષિણાર્ધ ભાગમાં એક ચંદ્રના પરિવારભૂત અંગારકાદિ અઠયાશી ગ્રહે હોય છે. ઉત્તરાર્ધ ભાગમાં પણ બીજા ચંદ્રના પરિવારભૂત અંગારક વિગેરે અડયાશી ગ્રહો હોય છે. તેમાં દક્ષિણાર્ધ ભાગમાં જે અંગારક નામને ગ્રહ છે, તેની સમશ્રેણીમાં વ્યવસ્થિત બે અંગારક હોય છે. અને દક્ષિણભાગમાં જ બે અંગારક લવણ સમુદ્રમાં હોય છે. ધાતકી ખંડમાં છ, કાલેદધિમાં એકવીસ અને અભ્યન્તર પુષ્કરાર્ધમાં છત્રીસ આ રીતે છાસઠ થઈ જાય છે. એ જ પ્રમાણે બાકીના સત્યાસી ગ્રહ પણ પંક્તિમાં વ્યવસ્થિત હોય છે. દરેક પંક્તિમાં છાસઠ છાસઠ ગ્રહ હોય છે. તેમ સમજવું. એ જ પ્રમાણે ઉત્તરાર્ધભાગમાં પણ અંગારક વિગેરે અઠયાશી ગ્રહની પંક્તિ જાણવી અને દરેક પંક્તિમાં છાસઠથી ભાવિત કરી લેવી આ પ્રમાણે ગ્રહોની બધી મળીને સિત્તેર પંક્તિ હોય છે. અને
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨