Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुशिप्तिप्रकाशिका टीका सु० १०० एकोनविंशतितमप्राभृतम् योगजनेन वा कलहसम्पादनतो वा दुःखमुत्पादयन्ति । यदा च येषां जन्मनक्षत्राद्यनुकूलश्चन्द्रादीनां चारस्तदा तेषां प्रायो यानि शुभवेद्यानि कर्माणि तानि तां तां तथाविधां विपाकसामग्रीमधिगम्य विपाकं प्रतिपद्यन्ते, प्रपन्नविपाकानि च तानि शरीरनिरोगता सम्पादनतो धनवृद्धिकरण वा रोपशमनतः प्रियसम्प्रयोगसम्पादनतो वा यदि वा प्रारब्धाभीष्टप्रयोजननिष्पतिकरणतः सुखमुपजनयन्ति, अतएव महीयांसो महात्मानः परमविवेकिनोऽल्पमपि प्रयोजनं शुभतिथिनक्षत्रादौ आरभन्ते, न तु यथाकथंचन अतएव जिनानामप्याज्ञा प्रबाजनादिकमधिकृत्य इत्थमवतिष्ट यथा शुभक्षेत्रे शुभां दिशमभिमुखीकृत्य शुभेतिथिनक्षत्रमुहूर्तादौ प्रब्राजन व्रतारोपणादि कर्तव्यं, नान्यथा, तथाचोक्तं पञ्चवस्तुके-'एसा की विपाक सामग्री को प्राप्त करके विपाक में आते हैं। विपाक में आकर वे शारीरिक रोग को उत्पन्न करके या धनादि की हानी उपस्थित करके अथवा प्रियजन का वियोग करके अगर कलह कराकर दुःख उत्पन्न करते हैं। जब उनके जन्म नक्षत्रादि में चंद्र सूर्य का चार अनुकूल होता हैं, तब प्रायः जो शुभ वेद्यकर्म होते हैं वे उस उस प्रकार की विपाक सामग्री को प्राप्त करके विपाक को उत्पन्न करता है, वे विपाक को प्राप्त होकर शरीर की निरोगिता करके या धनादि की वृद्धि करके या कलहशांति कराकर प्रियजन का मेल कराकर या प्रारब्भ योग से अभिष्ट प्राप्त कराकर सुख उत्पन्न करते हैं। अतएव बडे महात्मा या विवेकी जन अल्प प्रयोजन वाला कार्य भी शुभ तिथि नक्षत्रादि में आरम्भ करते हैं। जिस किसीप्रकार नहीं प्रारंभ करते हैं, अतएव जिनकी अल्प प्रव्रजनादि को अधिकृत करके इस प्रकार शुभ क्षेत्र में शुभ दिशा को लक्ष्य करके शुभ तिथि नक्षत्र मुहूर्तादि में प्रव्राजन व्रतारोपणादि करना चाहिये । अन्य प्रकार से नहीं करना चाहिये । पंच वस्तुक में कहा भी हैंઆવે છે. વિપાકમાં આવીને તે શરીરમાં રોગો ઉત્પન્ન કરીને અગર ધનાદિની હાની ઉપસ્થિત કરીને અગર પ્રિયજનને વિયાગ કરીને અગર કલહ કરીને દુઃખ ઉત્પન્ન કરે છે. જ્યારે તેમના જન્મ નક્ષત્રાદિમાં ચંદ્ર સૂર્યની ગતિ અનુકૂળ થાય છે, ત્યારે પ્રાયઃ શુભવેદ્ય કર્મ હોય છે. તે એ એ પ્રકારની વિપાક સામગ્રીને પ્રાપ્ત કરીને વિપાકને ઉત્પન્ન કરે છે. તે વિપાકને પ્રાપ્ત કરીને શરીરની નિરોગતા કરીને ધનાદિનો વધારો કરીને અથવા કંકાસની શાંતી કરાવીને પ્રિયજનને મેળ કરાવીને અગર પ્રારબ્ધ વેગથી અભીષ્ટ પ્રાપ્ત કરાવીને સુખ ઉત્પન કરે છે. તેથી જ મિટા મહાત્માઓ કે વિવેકી મનુષ્ય અલ્પ પ્રજનવાળું કાર્ય પણ શુમતિથિ નક્ષત્રાદિમાં આરંભ કરે છે. જેમ તેમ આરંભ કરતા નથી તેથીજ જીનની અ૫ પ્રવ્રજનાદિને ઉદ્દેશીને આ રીતે શુભ ક્ષેત્રમાં શુભદિશાને લક્ષ કરીને શુભ તિથિ નક્ષત્ર મુહૂર્તમાં પ્રવજન વતારે પણ વિગેરે કરવા જોઈએ અન્ય રીતે કરવા ન જોઈએ પંચવસ્તકમાં કહ્યું પણ છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨