Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
९६६
सूर्यप्रशप्तिसूत्रे भिगमचूर्णी लिखितं यथा-'चन्द्रविमानं द्वापष्टिभागी क्रियते, ततः पञ्चदशभिर्भागो हियते तत्र चत्वारो भागाः द्वाषष्टिभागानां पञ्चदश भागेन लभ्यन्ते शेषौ द्वौ भागौ एतावद् दिने दिने शुक्लपक्षस्य राहुणा मुच्यते' इत्यादि....एवं च सति यत् समवायाङ्गसूत्रे शुक्लपक्षस्य दिवसे दिवसे चन्द्रो द्वापष्टिभागः परिवर्द्धते तदप्येवमेव व्याख्येयं, सम्प्रदायवशाद्धिसूत्रं व्याख्येयं भवति न खलु स्वस्त्रमनीपया सम्प्रदायश्च किल यथोक्त स्वरूप एवेति । तत्र शुक्लपक्षस्य दिवसे यत्-यस्मात् कारणात् चन्द्रो द्वाषष्टिं द्वापष्टिं भागान्-द्वाषष्टिभागसत्कान् चतुरश्चतुरो भागान् यावत् परिवर्द्धतेति कालेन-कृष्णेन-कृष्णपक्षेन पुनर्दिवसे दिवसे-प्रतिदिने तानेव द्वापष्टिभागसत्कान् चतुरश्चतुरो भागान् क्षपयति-परिहापयति ॥२६॥ अथ पुनरेतदेव व्याचष्टते-'पण्णरस भागेग य चंदं पण्णरसमेव तं वरइ । पण्णरसइ भागेण य पुणो वितं चेव पक्कमइ ॥२७॥' पञ्चदश भागेन च चन्द्रं पञ्चदशमेव तं वृणोति । पञ्चदशे मात्र से नहीं कहा है । तथा इसी गाथा के व्याख्यान में जीवाभिगम की चूर्णिका में लिखा है कि 'चंद्रविमान का बासठ भाग करे तदनन्तर पंद्रह से भाग करे तो बासठिया भाग का पंद्रह भाग लब्ध होता है, एवं दो भाग शेष बचता है। शुक्लपक्ष के इतना दित राहु का कहा जाता है। इत्यादि.... इस प्रकार जो समवायाङ्ग सूत्र में शुक्लपक्ष में प्रति दिवस चन्द्र बासठिया भाग बढता है, ऐसा कहा है उसको भी उसी प्रकार व्याख्यात करें सम्प्रदायानुसार सूत्र की व्याख्या की जाती है। अपनी बुद्धि के अनुकूल व्याख्या नहीं होती है। यह संप्रदाय यथोक्त प्रकार से ही है। शुक्ल पक्ष के दिन में जिस कारण से चंद्र बासठिया चार भाग जितना बढता है। कृष्ण पक्ष में प्रतिदिन में उसी बासठिया चार भाग का क्षय करता है ॥२६॥
फिर से इसी को विशेष स्पष्ट करते हैं
વિગેરેને જોઈને કરેલ છે. પિતાના વિચારમાત્રથી કહેલ નથી. તથા આજ ગાથાના વ્યાખ્યાનમાં
જીવાભિગમની ચૂર્ણિકામાં લખ્યું છે કે–ચંદ્રવિમાનના બાસઠ ભાગ કરવા તે પછી પંદરથી ભાગ કરે તે બાસઠિયા ભાગના પંદર ભાગ લબ્ધ થાય છે. અને બે ભાગે શેષ વધે છે. શુકલ પક્ષના આટલા દિવસ રાહુના કહેવાય છે. ઈત્યાદિ આ પ્રમાણે જે સમવાયાંગ સૂત્રમાં શુક્લપક્ષના દરેક દિવસે ચંદ્ર બાસડિયા ભાગ વધે છે. તેમ કહ્યું છે તેને પણ એજ પ્રમાણે વ્યાખ્યાત કરી લેવું. સંપ્રદાયાનુસાર સૂરની વ્યાખ્યા કરવામાં આવે છે. પિતાની બુદ્ધિને અનુકૂળ થાય તે રીતે વ્યાખ્યા થઈ શકતી નથી. અહીં સંપ્રદાય યક્ત પ્રકારથીજ છે. શુકલપક્ષના દિવસમાં જ કારણથી ચંદ્ર બાસઠિયા ચાર ભાગ જેટલું વધે છે. એ જ કારણથી કૃષ્ણ પક્ષમાં પ્રતિદિવસ એજ બાસડિયા ચાર ભાગને ક્ષય કરે છે. પારદા
ફરીથી આજ વિષયને વિશેષ સ્પષ્ટ કરે છે.
શ્રી સુર્યપ્રજ્ઞમિ સૂત્રઃ ૨