Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
६८६
सूर्यप्रज्ञप्तिसूत्रे
चन्द्रस्य एतान्येव सप्तार्द्धमण्डलानि सन्ति यानि किलात्र प्रतिपादितानि समसंख्यकानिसप्तार्द्धमण्डलानि, किमत्र पृथक् २ नामोदृङ्कने नेति ।
इयमत्र भावना प्रोच्यते - एकस्मिन् पक्षे पञ्च दिवसाः भवन्ति एकैकेन दिवसेनैकैकं मण्डलं पूरयन् चन्द्रः पञ्चदशमण्डलानि पूरयति, तत्र सर्वबाधे पश्च दशे मण्डले परिभ्रमणेन पूरणमधिकृत्य परिपूर्णे सति पाश्चात्य युगसमाप्ति र्भवति । तदनन्तरं अपरयुगप्रथमायन प्रवृत्तौ युगस्य प्रथमेऽरात्रे एक अन्द्रो दक्षिणभागादारभ्य अन्तराभिमुखं प्रविशन् द्वितीयमण्डलमाक्रम्य तत्रैव - सम्पूर्णमहोरात्रं चारं चरति स च पाश्चात्य युगपरिसमाप्ति दिवसे उत्तरस्यां दिशि चारं चरति, चारं चरितवानिति वेदितव्यः । ततश्च सएव चन्द्रस्तस्मात् द्वितीयात् मण्डलात् शनैः शनैरभ्यन्तराभिमुखं प्रविशन् द्वितीयेऽहोरात्रे उत्तरस्यां दिशि सर्वहोते हैं । कि जो मंडलों का यहां प्रतिपादन किया है एवं युग्म सात अर्द्धमंडल होते हैं उनके नाम इस प्रकार हैं- दूसरा अर्ध मंडल, चौथा अर्धमंडल छठा अर्धमंडल आठवां अर्धमंडल, दसवां अर्धमंडल बारहवां अर्धमंडल एवं चौदहवां अर्धमंडल इस प्रकार के सात अर्धमंडल होते हैं ।
यहां पर इस की भावना इस प्रकार से है- एक पक्ष में पंद्रह दिवस होते हैं तथा एक एक दिन में एक एक मंडल को चंद्र पूरित करे तो पंद्रह दिन में पंद्रह मंडल को पूरित करता है । उनमें पंद्रहवां सर्वबाह्यमंडल में परिभ्रमण से पूर्ण करे तब पिछले युग की समाप्ति होती है । तत्पश्चात् दूसरे युग का पहला अयन में प्रवृत्त होकर युग के प्रथम दिन में एक चंद्र दक्षिण भाग से आरम्भ करके अंतराभिमुख प्रवेश करके दूसरे मंडल को आक्रमित करके वहीं पर संपूर्ण अहोरात्र गमन करता है ऐसा जान लेवें। तत्पश्चात् वही चंद्र उस दूसरे मंडल से धीरे धीरे अभ्यन्तराभिमुख प्रविष्ट होकर दूसरे अहोरात्र में જે મંડળાનું અહીં પ્રતિપાદન કરેલ છે. અને યુગ્મ સાત અ`મડળે! હાય છે. તેના નામા આ પ્રમાણે છે. બીજું અમડળ, ચાથું અર્ધમંડળ છુ, અમડળ આઠમું અમંડળ દસમું' અÖમંડળ, ખારમું અધમંડળ, અને ચૌદમુ અ મડળ આ પ્રમાણે સાત અ મ`ડળ, હાય છે.
અહી આની ભાવના આ પ્રમાણે છે. એક પક્ષમાં પંદર દિવસ હોય છે. તથા એક એક દિવસમાં એક એક મંડળને ચંદ્રપૂરિત કરે તે પદર દિવસ માંપંદરમાં મંડળને પૂતિ કરે છે. તેમાં પંદરમા સ`ખાહ્યમડળને પરિભ્રમણથી પૂર્ણ કરે ત્યારે પાછલા યુગની સમાપ્તિ થાય છે. તે પછી ખીજા યુગનુ પહેલુ અયન પ્રવૃત્ત થઈને યુગના પહેલા દિવસે એક ચંદ્ર દક્ષિણભાગથી આરંભ કરીને અંતરાભિમુખ પ્રવેશ કરીને બીજા મંડળને આક્રમિત કરીને ત્યાંજ સંપૂર્ણ અહેરાત ગમન કરે છે. તેમ સમજવું. તે પછી એજ ચંદ્ર બીજા મંડળથી ધીરે ધીરે અભ્યંતરાભિમુખ પ્રવેશ કરીને બીજા અહેારાત્રમાં ઉત્તર દિશામાં સબાહ્ય
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨