Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७०१
सर्यज्ञप्तिप्रकाशिका टीका सू० ८१ त्रयोदशप्राभृतम् भावना तदुपरोधादेवाचार्येणाप्युक्तं भवेदित्यवसेयमत्र । परमार्थतस्तु सर्वत्र अर्द्धमण्डलमेवज्ञातव्यं, एतेनापि सूत्रभावनयोन कश्चित विरोधो भवेत् । एतेन खलु एकचान्द्रायणवक्तव्यता परिपूर्णा भवति । सम्प्रति द्वितीयचान्द्रायणमभिधीयते तत्रायं विशेषोऽवधेय:प्रथमे चान्द्रायणे यो दक्षिणस्माद् भागात् अभ्यन्तराभिमुखं प्रविशन् सप्लार्द्धमण्डलानि उत्तरस्माद् भागाचाभ्यन्तराभिमुखं प्रविशन् चन्द्रः षट् अर्द्धमण्डलानि परिपूर्णानि सप्तमस्य चार्द्धमण्डलस्य त्रयोदश सप्तषष्टिभागान् चरितवान् तमधिकृत्य द्वितीयायनभावनापि कर्तव्या, यथात्र भावना क्रियते-तत्रायनस्य मण्डलक्षेत्रपरिमाणं त्रयोदश अर्द्धमण्डलानि परिपूर्णानि चतुद्देशस्य चार्द्धमण्डलस्य त्रयोदश सप्तपष्टिभागाः सन्तीत्यवधार्य भावना कर्त्तव्या, यथा प्राक्तनमयनं उत्तरस्यां दिशि सर्वाभ्यन्तरे पञ्चदशे मण्डले त्रयोदश सप्तपष्टिभागपर्यन्ते प्रदेशे परिसमाप्तं भवति, तदनन्तरं द्वितीयायनप्रवेशे चतुः पञ्चाशता सप्तपष्टिभागैः सर्वाभ्यन्तरं मण्डलं इसका उपरोध से ही आचार्य ने भी कहा है, इस प्रकार समझ लेवें । वास्तविकता से तो अर्धमंडल हो जानना चाहिये, इस से सूत्र भावना में कुछ बिरोध नहीं आता है । इस कथन से एक चांद्रायण वक्तव्यता पूर्ण होती है। अब दूसरा चांद्रायण के विषय में कथन करते हैं-उसमें इस प्रकार विशेषता रहती है-प्रथम चांद्रायण में जो दक्षिणभाग से अभ्यन्तराभिमुख प्रविष्ट होता हुवा सात अर्द्ध मंडलों को तथा उत्तरभाग से अभ्यन्तराभिमुख प्रवेश करता चंद्र छ अर्द्ध मंडल परिपूर्ण तथा सातवें अर्धमंडल का सडसठिया तेरह भाग में संचरण करता है, उसको अधिकृत करके दूसरे अयन की भावना भी कर लेवें । जो यहां पर की जाती है-यहां अयन का मंडलक्षेत्र परिमाण तेरह अर्ध मंडल पूरा एवं चौदहवें अर्धमंडल का सडसठिया तेरह भाग होते हैं इस प्रकार अवधारण करके भावना करें। जैसे की-पूर्व कथित अयन उत्तरदिशा में पंद्रहवें सर्वाभ्यन्तर मंडल में सडसठिया तेरह भाग पर्यन्त प्रदेश में समाप्त આચાર્યું પણ કહેલ છે. તે પ્રમાણે સમજી લેવું. વારતવિક રીતે તે અર્ધમંડળજ સમજવું તેથી સૂત્રની ભાવનામાં કંઈપણ વિરોધ આવતો નથી. આ કથનથી એક ચાંદ્રાયણ વક્તવ્યતા પૂર્ણ થાય છે. હવે બીજા ચાંદ્રાયણના સંબંધમાં કથન કરે છે. તેમાં વિશેષતા રહે છે. પહેલા ચાંદ્રાયણમાં જે દક્ષિણભાગથી અત્યંતરાભિમુખ પ્રવેશ કરીને સાત અર્ધમંડળે તથા ઉત્તરભાગથી અભ્યન્તરાભિમુખ પ્રવેશ કરતે ચંદ્ર છ અર્ધમંડળ પુરા તથા સાતમા અર્ધમંડળના સડસઠિયા તેરભાગમાં સંચરણ કરે છે, તેને અધિકૃત કરીને બીજા અયનની ભાવના પણ કરી લેવી. જે અહીં કરવામાં આવે છે. અહીં અયનનું મંડળક્ષેત્ર પરિમાણુ તેર અમંડળ પુરા અને ચૌદમા અર્ધમંડળના સડસઠિયા તેરભાગ થાય છે. આ પ્રમાણે અવધારણ કરીને ભાવના કરવી. જેમકે–પહેલાં કહેલ અયન ઉત્તરદિશામાં પંદરમા સત્યંતર મંડળમાં સડસઠિયા તેરભાગ પર્યન્તના પ્રદેશમાં સમાપ્ત થાય છે તે પછી બીજા અયનમાં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: 2