Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५६०
सूर्यप्रज्ञप्तिसूत्रे तृतीया आवृत्तिः किल दक्षिणायनगतिरूपा भविष्यतीति । एवमेव गाथोक्त्या क्रियया उदाहरणदर्शितया युक्त्या च अन्यास्वपि आवृत्तिषु करणवशाद् विवक्षितास्तिथय आनेतव्याः। आनीताश्चता अत्र स्थाप्यन्ते यथा षष्ठी आवृत्तिः किल पुनर्माघमासभाविनीनां मध्ये तृतीया आवृत्तिः किल माघमासे बहुलपक्षे प्रतिपदि तिथौ संभविष्यति ६॥ सप्तमी आवृत्तिः श्रावणमासमावनीनां खलु चतुर्थी आवृत्तिस्तु श्रावणमासे बहुलपक्षे सप्तम्यां तिथौ सम्भविष्यति ॥७॥ अष्टमी आवृत्ति घिमासभाविनीनां मध्ये तु चतुर्थी आवृत्तिः किल माघमासे बहुलपक्षे त्रयोदश्यां तिथौ भविष्यति ॥८॥ नवमी आवृत्तिः श्रावणमासभाविनीनां मध्ये दक्षिणायनगतिरूपा पञ्चमी खलु आवृत्तिस्तु श्रावणमासे शुक्लपक्षे चतुर्थी तिथौ सम्भविष्यति ॥९।। दशमी आवृत्तिः पुनर्माघमासभाविनीनां मध्ये तु पञ्चमी आवृत्तिरुत्तरायणगतिरूपा खलु माघमासे शुक्लपक्षे दशम्यां तिथौ संभविष्यतीति सिद्धयति ॥१०॥ दक्षिणायन गतिरूप होती है। ___ इसी प्रकार गाथा में कही गई क्रिया से तथा उदाहरण में कही गई युक्ति से अन्य आवृत्ति में भी करणवशात् विवक्षित तिथियों को यथासंभव जानलेवें । उस तिथि को लाकर यहां स्थापितकरे जैसे की छठी आवृति माघ मास भाविनि में तीसरी आवृती माघ मास के कृष्णपक्ष में प्रतिपदातिथि में संभवित होती है।६। सातवीं आवृत्ति श्रावण मास भाविनी में चोथी आवृत्ति श्रावण मास के कृष्ण पक्ष में ससमी तिथि में संभवित होगी।७। आठवीं आवृत्ति माघ मासके कृष्ण पक्ष में त्रयोदशि तिथि में होगी ॥८॥ नववीं आवृत्ति श्रावणमास भाविनी में दक्षिणायन गति रूप पांचवीं आवृत्ति श्रावण मास के शुक्ल पक्षकी चतुर्थि तिथि में होगी ॥९॥ दसवीं आवृत्ति पुनः माघ मास भाविनी में पांचवी आवृत्ति उत्तरायण गतिरूप माघ मास के शुक्ल पक्षकी दसवीं तिथि में संभवित होगी ।१०। इसका निश्चयके लिये पूर्वोक्त દક્ષિણાયન ગતિરૂપ હોય છે.
આજ પ્રમાણે ગાથામાં કહેલ કિયાથી તથા ઉદાહરણમાં કહેવામાં આવેલ યુક્તિથી અન્ય આવૃત્તિમાં પણ કરણ વશાત્ વિવક્ષિત તિથિને યથાસંભવ જાણી લેવી, એ તિથિને લઈને અહીંયાં રાખવી જેમ કે-છટિ આવૃત્તિ માઘમાસમાં થનાર આવૃત્તિમાં ત્રીજી આવૃત્તિ માઘમાસના કૃષ્ણપક્ષમાં એકમની તિથિમાં સંભવિત હોય છે દી સાતમી આવૃત્તિ શ્રાવણ માસ ભાવિનીમાં થી આવૃત્તિ શ્રાવણમાસના કૃષ્ણપક્ષની સાતમી તિથિમાં સંભવિત થશે ાછા આઠમી આવૃત્તિ માઘમાસ ભાવિનીમાં ચોથી આવૃત્તિ માઘમાસના કૃષ્ણપક્ષમાં તેરશનીતિથિમાં થશે ૮ી નવમી આવૃત્તિ શ્રાવણમાસ ભાવિનીમાં દક્ષિણયન ગતિ રૂપ પાંચમી આવૃત્તિ શ્રાવણમાસના શુકલપક્ષની ચૂથને દિવસે થશે લા દશમી આવૃત્તિ ફરીથી માઘ માસ ભાવિનીમાં પાંચમી આવૃત્તિ ઉત્તરાયણતિરૂપ માઘમાસના શુકલપક્ષની દશમના દિવસે સંભવિત થાય છે. ૧૦ અને નિશ્ચય થવા માટે પૂર્વકથિત ક્રમ પ્રમાણે પોતે જ ગણિત
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: 2