Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सूर्यज्ञप्तिप्रकाशिका टोका सू० ७६ द्वादश प्राभृतम् ___ ५८१ चेदुच्यते-अत्र खलु त्रैराशिकगणितप्रवर्तनं प्रवर्तते यथा-एकस्मिन् पञ्चवर्षात्मके युगे दश अयनानि भवन्ति, तेषु पञ्च वर्षाकालोद्भवानि-दक्षिणायनगतिरूपात्मकानि भवन्ति, पञ्च च हैमन्तानि अयनानि-हेमन्त कालोद्भवानि-उत्तरायणगतिरूपात्मकानि अयनानि-आवर्तनानि भवन्तीति एकस्मिन् सम्वत्सरे द्वे अयने भवतः, किन्तु सूर्यनक्षत्रपर्यायस्तु एक एव भवति, तेन पश्चवर्षात्मके युगे सूर्यनक्षत्रपर्यायाः पञ्चैव भवेयुस्तेनात्रानुपातो यथा-यदिदशभिरयनैः पञ्चसूर्यनक्षत्रपर्यायास्तदा एकेन अयनेन किं स्यादिति राशित्रयस्य स्थापना यथा--x= अत्रान्त्येन राशिना एककरूपेण मध्यमो-राशिः पञ्चकरूपो गुणितो जातः पञ्चैव, एकेन गुणितो राशिस्तथैव तिष्ठतीति नियमात् । ततो दशभिर्हताः पञ्च जातमर्द्धमिति । अथात्र सप्तपष्टिरूपो नक्षत्रपर्यायः खलु त्रिंशदधिकानि अष्टादशशतानि भवन्ति उनमें पांच अयन वर्षाकाल में होते हैं। वे दक्षिणायनगति रूप हैं। पांच अयन उत्तरायण रूप होते हैं वे हेमंत काल में होते हैं । एक संवत्सर में दो अयन होते हैं । परंतु सूर्यनक्षत्रपर्याय एक ही होता है। अतः पांच वर्ष प्रमाणवाले युग में सूर्य नक्षत्रपर्याय पांच ही होते हैं, अतः यहां पर इस प्रकार अनुपात किया जाता है-जो दस अयनों से पांच सूर्यनक्षत्रपर्याय होते हैं तो एक अयन के कितने पर्याय हो सकते हैं ? इसके लिये तीन राशि की स्थापना की जाती है, जैसे की---22: यहां पर अन्त्य की राशि जो एक है उससे मध्य को राशि पांच को गुणा करे गुणा करने से पांच ही होता है। कारण की एक से गुणित उसी प्रकार रहता है, ऐसा नियम पहले कहा ही है। तत्पश्चात् उसका दस से भाग करे भाग करने से पांच अर्धभाग होते हैं। अब यहां पर सडसठ रूप नक्षत्रपर्याय अठारह सो तीस १८३० होते हैं। અહીંયાં ગૌરાશિક ગણિત કરવામાં આવે છે. જે આ પ્રમાણે છે. પાંચ વર્ષ પ્રમાણુના એક યુગમાં દસ અયન થાય છે. તેમાં પાંચ અયન વર્ષાકાળમાં થાય છે. તે દક્ષિણાયન ગતિ. રૂપ હોય છે. પાંચ અયન ઉત્તરાયણરૂપ હોય છે. તે હેમંતઋતુમાં આવે છે. એક સંવત્સરમાં બે અયનો હોય છે. પરંતુ સૂર્યનક્ષત્રપર્યાય એકજ હોય છે, તેથી પાંચ વર્ષ પ્રમાણુના યુગમાં સૂર્યનક્ષત્રપર્યાય પાંચજ હોય છે. તેથી અહીંયાં આ રીતે અનુપાત કરવામાં આવે છે. જો દસ અયનમાં પાંચ સૂર્યનક્ષત્રપર્યાય થાય તે એક અયનમાં કેટલા પર્યાય यश ? म भाटे ऋण शिनी स्थापना ४२वामा आव छ. भडे-+१=१०१ અહીંયાં અયનની રાશી જે એક છે તેનાથી મધ્યની રાશી પાંચને ગુણાકાર કરવા ગુણાકાર કરવાથી પાંચજ રહે છે. કારણકે એકથી ગુણેલ એજ પ્રમાણે રહે છે. એ નિયમ પહેલા કહ્યો જ છે. તે પછી તેને દસથી ભાગ કરવાથી પાંચ અર્ધા ભાગ થાય છે. હવે અહી સડસઠરૂપ નક્ષત્રપર્યાય અઢારસેત્રીસ ૧૮૩યા થાય છે. અહીં શતભિષા વિગેરે નક્ષત્ર
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: