Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूर्यज्ञप्तिप्रकाशिकाटीका सू० ५८ दशमप्राभृतस्य विंशतितमं प्राभृतप्राभृतम् अतुभिः सहेति गम्यते तेन तया तया परिसमाप्यमानया पौर्णमास्या सह ऋतवोऽपिनिदाधाद्याः ऋनवोऽपि परिणमन्ति-परिसमाप्तिमुपयान्ति । अर्थाद्रियमत्र भावना यस्मिन् सम्वत्सरे माससदृशनामकै नक्षत्रः-श्रविष्ठा प्रौष्ठपदादिभिर्नक्षत्रैः तस्य तस्य ऋतोः पर्यन्तवतिनो मासाः परिसमाप्यन्ते, तेषु तेषु च मासेषु तां तां पौर्णमासी परिसमापयत्सु-परिसमाप्तिमुपनयत्सु च तया तया पौर्णमास्या सह ऋतवोऽपि निदाघादिकाः ऋतवोऽपि परिसमाप्तिमुपयान्ति--ऋतवोऽपि परिसमाप्तिमुपगच्छन्तीत्यर्थः । यथा--पूर्वाषाढोत्तराषाढे नक्षत्रे आषाढी पौर्णमासी परिसमापयतस्तथैव तया आपाढया पौर्णमास्या सह निदाघोऽपि ऋतुः परिसमाप्तिमुपगच्छति, एतेनैवानुरोधेन अर्थात् नक्षत्रसंबन्धानुरोधेन स नक्षत्र सम्वत्सरः कथ्यते, तस्य तस्य तथा तथा परिणममाणत्वात् । एतेनैताभ्यां पौर्णमासी ऋतुसम्बन्धाभ्यां लक्षणद्वयाभ्यां नक्षत्रसम्वत्सरस्य भेदद्वयमभिहितमव सेयम् । यथ च तृतीयादि उन परिसमाप्यमान पौर्णमासीयों के साथ निदाध आदि ऋतुएं भी समाप्त होती है,। अर्थात् यहां पर इस प्रकार भावना समझनी चाहिये-जिस संवत्सर में मास के समान नामवाले नक्षत्रों से अर्थात् अविष्ठा प्रोष्टपदी इत्यादि नक्षत्रों से उन उन ऋतुओं के समीपस्थ मास समाप्त होते हैं, उन उन मासों में उन उन पौर्णमासी को परिसमाप्त करते हुवे, उन उन पौर्णमासी के साथ ऋतुएं भी माने निदाघ आदि ऋतुएं भी समाप्त होती हैं, जैसे की पूर्वाषाढा एवं उत्तराषाढा नक्षत्र अषाढी पौर्णमासी को समाप्त करते हुवे उस अषाढी पौर्ण मासी के साथ निदाघ ग्रीष्म ऋतु भी समाप्त होती है, इसी अनुरोध से माने नक्षत्रसंवत्सरादि के कथन से वह नक्षत्रसंवत्सर कहा जाता है, उसके उस उस प्रकार के परिणमन होने से इस प्रकार होता है। इस कथन से इन पूर्णिमा तथा ऋतु संबंधी दो लक्षणों से नक्षत्रसंवत्सर का दो भेद समझ लेना चाहिये । अब तृतीयादि भेदों को कहते हैं-जिस में સમયમાં જે સંવત્સરમાં ઋતુઓની સાથે ગમન કરે છે, તેથી તે તે સમાપ્ત થતી પૂનમની સાથે નિદાઘ વિગેરે વસ્તુઓ પણ સમાપ્ત થાય છે. અર્થાત્ અહીંયાં આ રીતે ભાવના સમજવી જોઈએ કે જે સંવત્સરમાં માસની સરખા નામવાળા નક્ષત્રેથી અર્થાત શ્રાવિષ્ટા, પ્રૌષ્ટપદી વિગેરે નક્ષત્રોથી તે તે ઋતુઓના નજીકના માસ સમાપ્ત થાય છે, તે તે માસમાં એ એ પૂર્ણિમાઓને સમાપ્ત કરતા કરતાં તે તે પૂર્ણિમાઓની સાથે હતુઓ પણ એટલે કે નિદાઘ વિગેરે વસ્તુઓ પણ સમાપ્ત થાય છે, જેમકે-પૂવષાઢા અને ઉત્તરાષાઢા નક્ષત્ર અષાઢી પૂર્ણિમાને સમાપ્ત કરતા કરતા એ અષાઢી પૂર્ણિમાની સાથે નિદાઘ (ગ્રીષ્મ) તુ પણ સમાપ્ત થાય છે. આજ અનુરોધથી એટલે કે નક્ષત્ર સંવત્સરદિના કથનથી તે નક્ષત્ર સંવત્સર કહેવાય છે. તેના તે તે પ્રકારના પરિણમન થવાના કારણે આ પ્રમાણે થાય છે. આ કથનથી આ પૂર્ણિમા અને ઋતુ સંબંધી બે લક્ષણથી નક્ષત્રસંવત્સરના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨