Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० ७५ द्वादश प्राभृतम्
___ ५२९ स्यात् (३) । पुनस्तस्यैव शीतकालस्य सप्तमे पर्वणि-मूलापेक्षया पञ्चदशे पर्वणि सति फाल्गुनकृष्णे चतुर्थोऽवमरात्रो भवति (४) । पुनस्तदनन्तरं ग्रीष्मकालस्य तृतीये पर्वणि मूलदिशा एकोनविंशतितमे पर्वणि सति वैशाखकृष्णे पञ्चमोऽवमरात्रः परिसमाप्तिमुपयायात् (५)। पुनस्तस्यैव ग्रीष्मकालस्य सप्तमे पर्वणि मूलापेक्षया त्रयोविंशतितमे पर्वणि आषाढशुक्ले सति षष्ठोऽवमरात्रः समापततीति (६) ॥ गाथोक्तिरन्यत्राप्युपलभ्यते
"तइयम्मि ओमरत्तं कायव्वं सत्तमंमि पम्बंमि ।
वासहिमगिम्हकाले चाउमासे विहीयते" ॥१॥ छाया-तृतीये अवमरात्रः कर्त्तव्यः सप्तमे पर्वणि ।
वर्षा-हेमन्त-ग्रीष्मकाले चातुर्मासे विधीयते ॥१॥ इह खलु चतुर्भिश्चतुभिर्मासै स्त्रय एव ऋतवः प्रकल्पिताः सन्ति, तेऽपि च आषाढायाः प्रकल्पिता वत्तन्ते, प्रत्येकस्य ऋतोस्तृतीये पर्वणि सप्तमे च पर्वणि अवमरात्राः समापतन्ति । एवमत्र त्रिषु चतुर्मासात्मकेषु ऋतुषु अवमरात्रद्वयस्य पातात् एकस्मिन संवत्सरे षट् अवमपुनः उसी शीतकाल का सातवें पर्व में मूल का कथनानुसार पंद्रहवें पर्व होने पर फाल्गुन कृष्ण चतुर्थी को अवमरात्र होता है (४) तत्पश्चात् ग्रीष्मकाल के तीसरे पर्वमें मूलोक्तानुसार उन्नीसवें पर्व होने पर वैशाख कृष्ण में पंचवां अवमरात्र समाप्त होता है (५) तत्पश्चात् उसी ग्रीष्मकाल के सातवें पर्व एवं मूलोक्तानुसार तेईसवें पर्वमें आषाढ शुक्लपक्ष में छठा अवमरात्र समास होना है (६) अन्यत्र भी इस विषय में गाथा द्वारा कहा है-(तइयम्मि ओमरत) इत्यादि अर्थात् यहां पर चार चार मासमें तीन ही ऋतुएं कल्पित की गई है। वे भी आषाढादि से कल्पित की है। प्रत्येक ऋतु के तीसरे पर्वमें सातवें पर्वमें अवमरात्र होता है। इसप्रकार यहां पर चार मास प्रमाणवाली तीन ऋतु में दो अवमरात्र होने से एक संवत्सर में छह अवमरात्र हो ही जाती है, वे પર્વમાં મૂળના કહ્યા પ્રમાણે અગીયારમું પર્વ આવે ત્યારે પિષ વદ ત્રીજ અવરાત્ર હોય છે. (૩) ફરીથી એજ શીત કાળના સાતમા પર્વમાં મૂળના કથન પ્રમાણે પંદરમાં પર્વમાં ફાગણ વદ ચોથ અવમાત્ર થાય છે. (૪) તે પછી ગ્રીષ્મ રૂતુના ત્રીજા પર્વમાં મૂલકથન પ્રમાણે ઓગણીસમ પર્વમાં વૈશાખ વદ પાંચમે પાંચમું અવમાત્ર સમાપ્ત થાય છે, તે પછી એજ ગ્રીષ્મકાળના સાતમા પર્વમાં અને મૂલના કથન પ્રમાણે તેવીસમાં પર્વમાં અષાઢ સુદમાં છટ્ટી અવરાત્રિ સમાપ્ત થાય છે. અન્યત્ર પણ આ સંબંધમાં ગાથા ६॥२॥ ४थु छे. (तइयंमि ओमरत्त) त्याहि अर्थात् २मडी यार या२ भासमा ४ ३तु। કલ્પિત કરવામાં આવેલ છે. તે પણ અષાઢથી આરંભીને કહેલ છે. દરેક રૂતુના ત્રીજા પર્વમાં સાતમા પર્વમાં અવરાત્ર આવે છે. એ રીતે અહીંયાં ચાર માસ પ્રમાણવાળી ત્રણ રૂતુમાં બે અવમાત્ર થવાથી એક સંવત્સરમાં છ અવમરાવ આવી જ જાય છે. એ પણ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: