Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० ७६ द्वादशप्राभृतम्
५५३ श्रावणे मासे, चतुर्थी आवृत्ति यो माघमासे, पञ्चमीभूयः श्रावणे मासे षष्ठी च पुनः माघमासे, सप्तमी च पुनः श्रावणे मासे, अष्टमी च माघमासे, नवमी चावृत्तिभूयः श्रावणे मासे दशमी चावृत्तिः पुनर्माघमासे, इत्येवं दशावृत्त्या युगपूर्तिर्भवति, अतो दशसूर्यस्येत्युक्तिः सर्वथा सत्यायते । अत्रोदाहरणं यथात्र कश्चित् पृच्छति यत् प्रथमा आवृत्तिः किलसूर्यस्य कस्यां तिथी भवेदिति जिज्ञासा निवृत्तये-प्रथमा किल आवृत्ति रित्युक्तत्वात आवृत्तिस्थाने एकको ध्रियते, स च गाथोक्त्या रूपोनो विधेयः १-१-० पश्चात् किमपि रूपं न तिष्ठति । तेनात्रं पश्चात्ययुगभाविनी या दशमी किल आवृत्तिस्तत् संख्या दशकरूपा ध्रियते, तया दशकरूपया संख्यया व्यशीत्यधिकं शतं गुण्यते-१८३+१०%१८३० गुणिते च जातानि गुणनफलानि त्रिंशदधिकान्यष्टादशशतानि-१८३० अत्र दशकरूपेण गुणकेन गुणितं किलआवृत्ति उत्तरायण गति रूप माघ मास में होती है। तीसरी आवृत्ति पुनः श्रावणमास में होती है । चोथी आवृत्ति पुनः माघमास में, पांचवी फिर से श्रावणमास में छट्ठी फिर से माघमास में, सातवीं फिर से श्रावणमास में, आठवीं माघमास में, नववी आवृत्ति फिर से श्रावणमास में, दसवीं आवृत्ति फिर से माघमास में इस प्रकार दस आवृत्ति से युग की समाप्ति होती है, अतः सूर्य की दश आवृत्ति ऐसा जो कहा है वह सर्वथा सत्य ही है, अब इस विषय में उदाहरण कहते हैं-कोई प्रश्न करे की सूर्य की पहली आवृत्ति किस तिथि में होती है ? इस का समाधान के लिये कहते हैं-यहां प्रथम आवृत्ति के विषय में प्रश्न करने से आवृत्ति के स्थान में एक अंक रक्खे उसको गाथा में कहे अनुसार रूपोन करे १-१0 तो कुछ रहता नहीं है, अतः यहां पर पिछले युग में होने वाली जो दसवीं आवृत्ति है, उस दस रूप संख्या रक्खे उस दस रूप संख्या से एकसो तिरासी को गुणा करे-१८३+१०%१८३०, માધમારામાં થાય છે. ત્રીજી આવૃત્તિ ફરીથી શ્રાવણમાસમાં થાય છે જેથી આવૃત્તિ ફરીથી માઘમાસમાં પાંચમી આવૃત્તિ ફરીથી શ્રાવણ માસમાં છટ્રી ફરીથી માઘમાસમાં, સાતમી પાછી શ્રાવણ માસમાં આઠમી ફરીથી માઘમાસમાં નવમી આવૃત્તિ ફરીથી શ્રાવણ માસમાં દસમી આવૃત્તિ ફરીથી માઘમાસમાં આ પ્રમાણે દસ આવૃત્તિથી યુગની સમાપ્તિ થાય છે. તેથી સૂર્યની દસ આવૃત્તિ છે તેમ જે કહ્યું છે તે સર્વથા સત્ય જ છે.
હવે આ વિષયમાં ઉદાહરણ બતાવે છે–કઈ પ્રશ્ન કરે કે-સૂર્યની પહેલી આવૃત્તિ કઈ તિથિમાં થાય છે? આનાં સમાધાન માટે કહેવામાં આવે છે–અહીં પહેલી આવૃત્તિના સંબંધમાં પ્રશ્ન કરવાથી આવૃત્તિના સ્થાનમાં એક અંક રાખે તેને માથામાં કહ્યા પ્રમાણે રૂપન કરે. ૧–૧=૦ તે કંઈ રહેતું નથી તેથી અહીંયાં પાછલા યુગમાં થનારી જે દસમી આવૃત્તિ છે તે દસ રૂપ સંખ્યા રાખવી. એ દસની સંખ્યાથી એકસે ચાલી ૧૮૩ તે ગુણાકાર કરે, ૧૮૩૪૧૦=૧૮૩૦ ગુણાકાર કરવાથી અઢારસો ત્રીસ ૧૮૩૦
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨