Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
५३८
सूर्यप्रज्ञप्तिसूत्रे जातानि पञ्चपञ्चाशदधिकानि अष्टौ शतानि । अत्र च द्वादशी नष्टा त्रयोदशी च जातेति त्रयोदश प्रक्षिप्यन्ते-८५५+१३८६८ जातानि अष्टपष्टयधिकानि अष्टौ शतानि । ततो द्वाषष्ट्रया द्वाषष्टया दिवसैरेकोऽवमरात्रो भवतीति द्वाषष्टया मागो हियते----१४ अत्रापि भाज्यमानो राशि निरंशत्वमुपयाति, लब्धाश्चतुर्दश, तेनेदं सिद्धयति यत चतुर्दशतमोऽवमरात्रः सप्तपश्चाशत्तमे पर्वणि परिसमाप्ते सति परिसमाप्नोतीति करणगाथोक्तां भावनां परिपोपयति दाढर्थत्वप्रतिपादने इति । एवमेव सर्वास्वपि तियिषु करणभावना करणसमीचीनत्वस्थापना अवमरात्रसंख्या च स्वयं भावनीया इति । पर्वनिर्देशमात्रं त्वत्र क्रियते, यथा-तृतीयायां चतुर्थी समापयति अष्टमे पर्वणि गते सति । चतुर्थी पञ्चमी परिसमापयति एकचत्वारिंशत्तमे पर्वणि गते सति । पञ्चम्यां पष्ठी परिसमापयति द्वादशे है अतः उदाहरण पूर्वक दिखलाया जाता है पंद्रह को सतावन से गुणा करे१५+५७=८५५ तो आठ सी पचपन होते हैं। यहां द्वादशी का क्षय होने से त्रयोदशी आई है अतः तेरह प्रक्षिप्त करे ८५५+१३3८६८ तो आठमो अडसठ होते हैं। तत्पश्चात बासठ बासठ दिवस का एक अवमरात्र होता हैं अतः बासठ से भाग करे -१४ यहां पर भी भाज्यमान राशि निरंशा आता है इस प्रकार भाग करने से चौदह १४ लब्ध होता है। इस से यह सिद्ध होता है की चौदहवां अवमरात्र सतावनवां पर्व समाप्त होने पर समाप्त होता है इस प्रकार करण गाथोक्त भावना को दृढकरता है। इसी प्रकार सभी तिथि में करण की भावना, करण की सम्यक प्रकार से स्थापना एवं अमरात्र की संख्या का स्वयं भावना भावित कर समझलेवें। यहां पर केवल पर्व का निर्देश मात्र किया जाता है। जैसे कि-तृतीया में, चतुथितिथि समाप्त होती है, आठवां पर्व समाप्त होने पर। चतुर्थि में पंचमीतिथि समास होती है તેને ઉદાહરણ પૂર્વક બતાવવામાં આવે છે. પંદરનો સત્તાવનથી ગુણાકાર કરે ૧૫૫૭= ૮૫૫ તે આઠસો પંચાવન થાય છે. અહીં બારશને ક્ષય થવાથી તેરશ આવેલ છે. તેથી તેર તે સંખ્યામાં ઉમેરવા ૮૫૫+૧૩=૪૬૮ તે આઠ અડસઠ થાય છે. તે પછી બાસઠ બાસઠ દિવસમાં એક અવમાત્ર થાય છે. તેથી બાસઠથી તેને ભાગ કરે ૮= ૧૪ અહી પણ ભાજ્ય રાશિ નિરંશજ આવે છે. આ રીતે ભાગાકાર કરવાથી ચૌદ લબ્ધ થાય છે. આનાથી એ સિદ્ધ થાય છે કે-ચૌદમી અવરાત્રિ સત્તાવન પર્વ સમાપ્ત થાય ત્યારે સમાપ્ત થાય છે. આ પ્રમાણે કરણ ગાથામાં કહેલ ભાવનાને દઢ કરે છે. આજ પ્રમાણે સઘળી તિથિમાં કરણની ભાવના, કરણની સારી રીતે સંસ્થાપના અને અવમ રાત્રની સંખ્યાની ભાવના સ્વયં ભાવિત કરી લેવી અહી કેવળ પર્વને નિર્દેશ માત્ર કરવામાં આવે છે. જેમકે-તૃતીયામાં ચોથી તિથી સમાપ્ત થાય છે. આઠમું પર્વ સમાપ્ત થાય ત્યારે, એકતાળીસ પર્વ પુરા થાય ત્યારે ચતુર્થમાં પાંચમી તિથિ સમાપ્ત થાય છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: 2