Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
છ૮૨
सूर्यप्रज्ञसिसूत्रे तिथौ नवमऋतुः परिसमाप्ति मुपयायात्, दशमश्च प्रारब्ध इति ॥
__ अथ त्रिंशत्तमे ऋतौ जिज्ञासिते सति धुवाङ्कास्त्रिंशत् कल्पनीयाः-३० ते च पूर्ववत् द्विगुणा विधेयाः-३०४२=६० भ्यां गुणिताश्च जाता, पष्टिः, सा रूपोना विधेया ६०-१८५९ कृते च रूपोने जाता एकोनषष्टिः, सा पुन द्वाभ्यां गुणनीया-५९४२= ११८ जातमष्टादशोर रं शतम्, तत् प्रतिराश्यते-स्थानद्वये स्थाप्यते-११८।११८ एकत्र स्थापितस्य पुनरई विधेयम् =५९ लब्धमेकोनषष्टिः। अतः सिद्धयति यत् पञ्चवर्षात्मकस्य युगस्यादितोऽष्टादशोत्तरं पर्वशतमतिक्रम्य अर्थात् वर्ष चतुष्टयमतिक्रम्य पञ्चमवर्षस्यैकोनषष्टितमायां तिथौ त्रिंशत्तम ऋतुः परिसमाप्ति मुपयायात् । अत्रैतदुक्तं भवति पञ्चमे अभिवद्धिताख्ये सम्वत्सरे आषाढमासोऽधिमासो भवेत् तेन आषाढमासस्यैकोन षष्टितमायां तिथौ अर्थात् प्रथमे आषाढे मासे शुक्लपक्षे चतुर्दश्यां तिथौ कृष्णादिमासगणनया प्रथममामें अर्थात् कृष्णादिमास गणनाक्रमसे पौष शुक्ल दूसरी (दूज) तिथि में नववीं ऋतु समाप्त होती है एवं दसवीं ऋतुका प्रारंभ होता है । _ अब तीसवीं ऋतुकी जिज्ञासा करे तो ध्रुवांक तीस होते हैं । ३०। उसको पूर्ववत् दुगुनाकरे ३०+२=६० दोसे गुणाकरनेसे साठ होते हैं। उनमें से एक रूपन्यून करे ६०-१-५९ तो उनसठ रहते हैं । उनको दोसे गुणाकरे ५९+२ =११८ तो एकसो :अठारह होते हैं । उनको प्रतिराशिके अंत में दो स्थानमें रक्खे-११८।११८ एकत्र स्थिापित करके उसका आधाकरे ६५९ तो उनसठ होते हैं। इससे यह फलित होता है कि पांच वर्षवाले युग कि आदि से एकसो अठारह पर्ववीत चुकने के बाद अर्थात् चारवर्ष वीतकर पांचवें वर्ष की उकसठवीं तिथिमें तीसवी ऋतु समाप्त होती है। यहां पर यह कहा जाता है कि पांचवें अभिवर्धित संवत्सरमें आषाढ मास अधिक मास होता है अत: સાતમની તિથિએ અર્થાત્ કૃષ્ણપક્ષથી માગણના કમથી પિષ સુદ બીજ તિથિમાં નવમી રૂતુ સમાપ્ત થાય છે. અને દસમી રૂતુને પ્રારંભ થાય છે.
હવે ત્રીસમી રૂતુની સમાપ્તિ વિષે કહેવામાં આવે છે. ત્રીસમી રૂતુની સમાપ્તિની જીજ્ઞાસા કરે તે ધ્રુવાંક ત્રીસ હોય છે. ૩૦ તેને પૂર્વ કથનાનુસાર બમણા કરવા. ૩૦૪૨ =१० मथी गुणवाथी साध्य थाय छे. तेमांथा मे २५४ माछ। ४२वो तो १०-१५ આ રીતે ઓગણસાઈઠ રહે છે. તેને બેથી ગુણવાથી ૫૯+૨=૧૧૮ એક અઢાર થાય છે. તેને પ્રત્યેક રાશિના અંતમાં બે સ્થાનમાં રાખવા ૧૧૮-૧૧૮ એ પ્રમાણે રાખીને તેના અર્ધા કરવા ૧૩૬=૫૯ તે ઓગણસાઈઠ થાય છે. તેનાથી એ ફલિત થાય છે કે–પાંચ વર્ષના યુગની આદિથી એકસે અઢાર પર્વ વીત્યા પછી અર્થાત્ ચાર વર્ષ વીતીને પાંચમા વર્ષની ઓગણસાઈઠમી તિથિએ ત્રીસમીરૂતુ સમાપ્ત થાય છે. અહીં એ પ્રમાણે કહેવામાં આવે છેકે–પાંચમા અભિવર્ધિતસંવત્સરમાં અષાઢ માસ અધિકમાસ થાય છે તેથી અષાઢમાસની
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: 2