Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सर्यज्ञप्तिप्रकाशिका टीका सू० ७५ द्वादश'प्राभृतम्
४८५ समाप्तिमुपगच्छेयुः-व्यवहारतः परिसमाप्तिमाप्नुवन्ति, न शेषेषु मासेषु ॥ एवमेव तिथिविषयेऽपि नियमो वर्त्तते, यथाहि-प्रथमऋतुः प्रतिपदितिथौ परिसमाप्तिमेति, द्वितीयतु स्तृतीयायां तिथौ परिसमाप्तिमुपगच्छति । तृतीयऋतुः पञ्चम्यां तिथौ परिपूर्णतामेति । चतुर्थऋतुः सप्तम्यां तिथौ परिसमाप्तिमुपगच्छति । पश्चमऋतुर्नवम्यां तिथौ परिपूर्णतामेति, षष्ठऋतुः एकादश्यां तिथौ सम्पूर्णतामुपगच्छति, सप्तमऋतुस्त्रयोदश्यां तिथौ परिपूर्णतामेति । अष्टमऋतुरमावास्यायां तिथौ परिसमाप्तिमियत्ति । एते सर्वेऽपि ऋतवो बहुलपक्षेकृष्णपक्षे परिसमाप्तिमाप्नुवन्ति । ततश्च नवमादयोऽष्टौ ऋतवः शुक्लपक्षे परिसमाप्तिमुपयान्ति, तत्र कृष्णपक्षे प्रतिपदाद्या विषमास्तिथयो भवन्ति, शुक्लपक्षे च द्वितीयाद्याः समास्तिथयो ज्ञेयाः। यथात्र नवमऋतुः शुक्लपक्षस्य द्वितीयायां तिथी समाप्तिमुपगच्छेत् । दशमश्चतुर्थ्याम् , एकादशः षष्ठयां, द्वादशोऽष्टम्याम् , त्रयोदशो दशम्याम् , चतुर्दशो द्वादशवहार से इसी प्रकार एक एक मासको छोडकर समाप्त होती है शेषमासों में नहीं होती। इसी प्रकार तिथिके विषयमें नियमकहा है जैसे की पहली ऋत प्रतिपदातिथि में समाप्त होती है। दूसरी ऋतु तृतीया तिथिमें समास होती है, तीसरी ऋतु पांचवीं तिथि में परिपूर्ण होती है, चौथी ऋतु सातवीं तिथि में समाप्त होती है, पांचवीं ऋतु नवमी तिथि में समाप्त होती है. छठी ऋतु ग्यारहवीं तिथि में समाप्त होती है, सातवीं ऋतु त्रयोदशि तिथि में समाप्त होती है, आठवीं ऋतु अमावास्या में समाप्त होता है। ये सभी ऋतुएं कृष्णपक्ष में समाप्त होता है, तथा नवमी से लेकर आठ ऋतुएं शुक्लपक्ष में समाप्त होती है । कृष्णपक्ष में प्रतिपदादि विषम तिथि होती है, एवं शुक्लपक्ष में द्वितीया वगैरह समतिथियां होती है, जैसे कि यहां पर नवमी ऋतु शुक्लपक्ष की द्वितीया तिथि में समाप्त होती है, दशमी चतुर्थी तिथि में ग्यारहवी छट्ठी तिथि में, बारहवीं अष्टमी तिथि में तेरहवी ऋतु दशमी तिथि પ્રમાણે એક એક માસને છોડીને સમાપ્ત થાય છે. બાકીના માસમાં સમાપ્ત થતી નથી એજ પ્રમાણે તિથિના સંબંધમાં નિયમ કહેલ છે જેમકે પહેલી રૂતુ પ્રતિપદા તિથિએ સમાપ્ત થાય છે. બીજીરૂતુ ત્રીજને દિવસે સમાપ્ત થાય છે. ત્રીજીરૂ, પાંચમે પૂર્ણ થાય છે. જેથી રૂતુ તમે સમાપ્ત થાય છે. પાંચમી રૂતુ તેમને દિવસે સમાપ્ત થાય છે. ઇટ્ટી રૂતુ અગ્યારમી તિથિએ સમાપ્ત થાય છે. સાતમી રૂતુ તેરશે સમાપ્ત થાય છે. આઠમીરૂતુ અમાસને દિવસે સમાપ્ત થાય છે. આ તમામ રૂતુએ કૃષ્ણપક્ષમાં સમાપ્ત થાય છે. તથા નામથી લઈને તે આઠ રૂતુએ શુક્લપક્ષમાં સમાપ્ત થાય છે. કૃષ્ણપક્ષમાં એકમ ત્રીજ એમ વિષમ તિથિ હોય છે. અને શુકલપક્ષમાં બીજ ચેથ વિગેરે સમતિથિ હોય છે. જેમકે અહીં નવમી રૂતુ શુકલપક્ષની બીજના દિવસે સમાપ્ત થાય છે. દશમીરૂતુ ચોથના દિવસે અગ્યારમીરૂતુ છઠને દિવસે બારમીરૂતુ આઠમના દિવસે તેરમી રૂતુ દશમના દિવસે ચૌદમીરૂતુ બારશના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨