Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सूर्यप्रज्ञप्तिसूत्रे
३२८
भवन्ति तेषु प्रथमवर्षादौ नक्षत्रभोगक्रमे सूर्यस्य यादृशी परिस्थिति भवति, अर्थात् प्रथमवक्ष दिने सूर्यो येन नक्षत्रेण सह यस्मिन् मण्डलप्रदेशे युनक्ति - योगमुपगच्छति तेनैव नक्षत्रेण तस्मिन्नेव मण्डलप्रदेशे तृतीयवर्षादौ योगमश्नुते, तथा च यादृशी स्थिति स्तुतीयवर्षाद तादृश्येव स्थितिः पञ्चमवर्षादावपि भवति नतु द्वितीयचतुर्थवर्षा तशी परिस्थिति र्दश्यते इत्येवं भूयो भूय परिक्षणदृशापि प्रत्यक्ष मुपलभ्यते । अर्थाद् विषमवर्षाणामादौ - प्रथम - तृतीय- पञ्चमवर्षाणां प्रारम्भकाले समाना स्थिति रूपलभ्यते, नतु द्वितीयचतुर्थयोः समवर्षयोः प्रारम्भे दृश्यते, तत्र तु अन्येन तत्सदृशेन नक्षत्रेण सह अन्यस्मिन् मण्डलप्रदेशे दृश्यते । अत्र कारणमपि प्रत्यक्षमेव यतो हि जम्बूद्वीपे द्वौ द्वौ च चन्द्रमसौ द्वयोरपि सूर्याचन्द्रमसोर्मध्ये एकैकस्य भिन्न भिन्न एव ग्रहादिकः भोग क्रम में सूर्य की जिस प्रकार की परिस्थिति होती है, अर्थात् प्रथम वर्ष की आदि में विवक्षित दिन में सूर्य जिस नक्षत्र के साथ जिस मंडलप्रदेश में योग करता है, उसी नक्षत्र के साथ उसी मंडल प्रदेश में तीसरे वर्ष की आदि में योग करता है । तथा जिस प्रकार की स्थिति तीसरे वर्ष की आदि में होती है, उसी प्रकार की स्थिति पांचवें वर्ष की आदि में भी होती है । दूसरे या चतुर्थ वर्ष की आदि में उस प्रकार की स्थिति नहीं होती है । इस प्रकार बारबार परीक्षणदृष्टि से भी प्रत्यक्षसे ज्ञात होता है । अर्थात् विषम वर्ष की आदि में अर्थात् प्रथम, तीसरे, एवं पांचवें वर्ष के प्रारम्भकाल में समानस्थिति प्राप्त होती है, दूसरे या चौथे समवर्ष के प्रारम्भ में ऐसा नहीं दिखता है, यहां पर तो अन्य उसी प्रकार के नक्षत्र के साथ अन्य मंडल प्रदेश में दिखता है यहां परतो कारण भी प्रत्यक्ष ही है, कारण की जंबूद्वीप में दो सूर्य एवं दो चंद्र तथा दोनों सूर्य चंद्र के मध्य में एक एक का भिन्न
સંવત્સર પાંચ હોય છે. તેમાં પહેલા વર્ષારભમાં નક્ષત્ર ભોગ ક્રમમાં સૂર્યની જે રીતની પરિસ્થિતિ હાય છે અર્થાત્ પ્રથમ વષઁની આદિમાં વિવક્ષિત દિવસમાં સૂર્ય જે નક્ષત્રની સાથે જે મંડળ પ્રદેશમાં યાગ કરે છે એજ નક્ષત્રની સાથે અને એજ મડળ પ્રદેશમાં ત્રીજા વર્ષની આદિમાં ચેાગ કરે છે. તથા જે પ્રકારની સ્થિતિ ત્રીજા વર્ષની આદિમાં હાય છે, એજ પ્રમાણેની સ્થિતિ પાંચમા વર્ષોંની આદિમાં પણ હાય છે. ખીજા કે ચાથા વર્ષોંની આદિમાં એ પ્રમાણેની સ્થિતિ હોતી નથી. આ રીતે વારંવાર પરિક્ષણ દૃષ્ટિથી પ્રત્યક્ષથી પણ જણાય છે. અર્થાત્ વિષમ વષઁની આદિમાં અર્થાત્ પહેલા ત્રીજા અને પાંચમા વર્ષીના પ્રાર’ભકાળમાં સમાન સ્થિતિ પ્રાપ્ત થાય છે. ખીત કે ચેાથા સમ વર્ષોંના પ્રારંભમાં તેવુ જણાતું નથી. અહીં તેા ખીજા એજ પ્રકારના નક્ષત્રની સાથે અન્ય મડળ પ્રદેશમાં દેખાય છે. અહી' તેનુ' કારણ પણ પ્રત્યક્ષજ છે. કારણકે જ બુદ્વીપમાં એ સૂર્ય અને એ ચંદ્ર તથા બેઉ સૂર્ય ચંદ્રની મધ્યમાં એક એકને અલગ અલગ ગૃહાદિ પરિવાર હોય છે. એ સૂ° અને
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૨