Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
१२४
सूर्यप्राप्तिसूत्रे परिपूर्ण सस्य-धान्यादिकं निष्पद्यते-उत्पद्यते अन्तःसत्वसम्पन्नत्वात् सस्यं निष्पादयवीत्यर्थः । अर्थात् यस्मिन् सम्बत्सरे तथाविध उदक सम्पर्कात् सुरसपरिपूरेण परिपूर्णा पृथिवी सरसा सुगन्धवती च भवेत् । उदकमपि परिणामसुखपूरेण परिपूर्ण सुस्वादु सरसोपेतं सर्वप्रकारकस्थावरजंगमादि वस्तुसु जीवनदातृत्वेन अन्वर्थसंज्ञया समुपेतं जीवनमित्यर्थबोधकमुदकं च परिणमते, एवं च सर्वप्रकारकाणां पुष्पानां मधूकादि सम्बन्धिनां च फलानां-आनदाडिमादीनां च रसः प्रचुरः सम्भवति, तथा स्तोकेनापि वर्ण सर्वत्र सम्यक धान्यादिकं निष्पद्यते-सर्वत्र सर्वप्रकारकसुखसाधनैः समुपेतं सम्बत्सरं प्राचीना महर्षः तमादित्यं सम्वत्सरमुपदिशन्तीत्यर्थः । एवमादित्यसम्वत्सरस्य लक्षणमुक्त्वा सम्प्रति अभिवर्दितसम्वत्सरस्य लक्षणमाह-'आइच्चतेयतविया खणलवदिवसा उऊ परिणमंति । पूरेइ णिण्णयलए तमाहु अभिवडियं जाण ॥५॥' आदित्यतेजसा विद्धाः क्षणलवदिवसाः ऋतवः परिणमन्ति । पूरयति निम्नस्थलानि तमाहुः अभिवद्धितं जानीहि ॥५॥ यस्मिन् है अर्थात् अन्तः सत्व वाला होने से धान्यादि को उत्पन्न करते हैं। अर्थात् जिस संवत्सर में उस प्रकार के उदक के संपर्क से सरस रस से परिपूर्ण प्रथ्वि सरसा सुगन्धवती होती है, एवं उदक भी परिणाम में सुख से परिपूर्ण सुस्वादु सुंदर रस से युक्त सर्व प्रकार के स्थावर जंगमादि वस्तु में जीवन देने वाला होने से योग्य संज्ञा युक्त जीवन इस अर्थ का बोध कराने वाला उदक होता है। तथा सर्व प्रकार के पुष्पों का तथा आम दाडिम आदि फलों के रस अधिक प्रमाण में होता है, तथा अल्प वर्षा से भी सर्वत्र धान्यादि सस्य प्रकार से होता है अर्थात् सर्वत्र सर्व प्रकार के सुख साधन से युक्त संवत्सर आदित्य संवत्सर है इस प्रकार प्राचीन आचार्य गण कहते हैं।
इस प्रकार आदित्य संवत्सर का लक्षण का कथन करके अब अभिवद्धित संवत्सर का लक्षण कहते हैंપિષક શક્તિને ઉત્પન્ન કરે છે. તે આદિત્યસંવત્સર છે. તથા અલપ વરસાદથી પણ પરિપૂર્ણ ધાન્યાદિ ઉત્પન્ન થાય છે, અર્થાત્ અંત સત્વવાળા હેવાથી ધાન્યાદિને ઉત્પન્ન કરે છે. અર્થાત જે સંવત્સરમાં એ પ્રકારના ઉદકના સંપર્કથી સરસ રસથી પરિપૂર્ણ પૃથ્વી સરસ, સુગવતી થાય છે, અને ઉદકપણ પરિણામમાં સુખથી પરિપૂર્ણ સુસ્વાદુ સુંદર રસથી યુક્ત બધા પ્રકારના સ્થાવર જંગમ વિગેરે વસ્તુઓમાં જીવન આપનાર હોવાથી ગ્ય સંજ્ઞાથી યક્ત જીવન આ અર્થને બંધ કરાવનાર ઉદક હોય છે, તથા બધા પ્રકારનાં પુષ્પોમાં તથા કેરી, દાડમ, વિગેરે ફળોમાં રસ અધિક પ્રમાણમાં થાય છે, તથા અલ્પ વરસાદથી પણ સર્વત્ર ધાન્યાદિ સારી રીતે થાય છે અર્થાત્ સર્વત્ર સર્વ પ્રકારના સુખ સાધનથી યુક્ત સંવત્સર આદિત્યસંવત્સર છે. આ રીતે પ્રાચીન આચાર્યગણ કહે છે. આ રીતે આદિત્યસંવત્સરના લક્ષણોનું કથન કરીને હવે અભિવતિ સંવત્સરના લક્ષણે બતાવે છે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨