Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
११२
सूर्यप्रक्षप्तिसूत्रे पातो विधेयो यथा-यदि त्रिंशता मुहूतैरेकोऽहोरात्रो लभ्यते तदा चतुर्विंशत्यधिकेन शतेन किं स्यादिति राशिकस्थापनया क्रिया यथा-8237=४३ अत्र लब्धाश्चत्वारोभागाः, एकस्य च भागस्य सत्काश्चत्वारिंशद्भागाः तत्र पश्चचत्वारिंशद्भागैरेकस्य च भागस्य सत्कैश्चतुर्दशभिस्त्रिंशद् भागैरेकादशहूर्ता लब्धाः स्युरिति, शेषास्तिष्ठन्त्येको भाग एकस्य च भागस्य सत्काः षोडशत्रिंशद्भागाः। अर्थादत्रैतदुक्तं भवति पटू चत्वारिंशद् भागा एकस्य च भागस्य सत्का शेपास्तिष्ठन्ति । ते च किल भागाः मुहूर्तस्य चतुर्विंशत्य धिशतभागरूपा भवेयुरित्यतः षटू चत्वारिंशतश्चतुर्विशत्यधिकस्य शतस्य च द्विकेनापवर्तनाविधेया, तेनापवर्तनेन लब्धाः भवन्ति मुहूर्तस्य द्वापष्टिभागास्त्रयोविंशतिर्यथा ई हरांयो द्वाभ्यामपवर्त्तनेनेति सिद्धयति । उक्तं चान्यत्रापि यथा
बचता है, अब यहां पर इसका अनुपात करे जैसे की जो तीस मुहूर्त से एक अहोरात्र होता है, तो एक सो चोवीस के कितने अहोरात्र होता है ? इसके
राशिक स्थापना करनी चाहिये जैसे की- +१२%==४.४.२ इस प्रकार चार भाग तथा एक भाग का चालीस भाग लब्ध होते है, उनमें पैंतालीस भाग का एक भाग संबंधी तीसिया चौदह भाग से ग्यारह मुहूर्त लब्ध होते हैं, तथा एक भाग तथा एक भाग का तिसीया सोलह भाग शेष रहता है. अर्थात यहां पर इस प्रकार समझना चाहिये एक भाग संबंधी छियालीस भाग शेष रहता है वे भाग एक मुहूर्त के एक सो चोवीस भाग रूप होते हैं। अतः एक सो चोवीसिया छेतालीस का दो से अपवर्तना करे इस प्रकार अपवर्तना करने से एक मुहूर्त का बासठिया तेईस भाग लब्ध होते हैं जैसे कि यह हरांश का दों से अपवर्तना से होते हैं, अन्यत्र भी इसी प्रकार कहा है जैसे किજેમકે જે ત્રીસ મુહૂર્તથી એક અહોરાત્ર થાય તે એકસો વીસ મુહૂર્તના કેટલા અહોરાત્ર થાય? આ જાણવા માટે ત્રરાશિક સ્થાપના કરવી જોઈએ જેમકે– ૨૪=૧૩૪=૪આ રીતે ચાર ભાગ તથા એક ભાગના ચાલીસ ભાગ લબ્ધ થાય છે. તેમાં પિસ્તાલીસ ભાગના એક ભાગ સંબંધી તીસિયા ચૌદ ભાગથી અગ્યાર મુહૂર્ત લબ્ધ થાય છે. તથા એક ભાગ અને એક ભાગના સેળ ભાગે શેષ બચે છે. એ ભાગ એક મુહૂર્તને એક ચોવીસ ભાગ રૂપ છે. તેથી અહીં એમ સમજવાનું છે કે એક ભાગ સંબંધી તાલીસ ભાગ શેષ રહે છે. તે ભાગે મહત્વના એકસે વીસ ભાગ રૂપ છે. તેથી એકસો ચોવિસીયા બેંતાલીસની બેથી અપવર્તન કરવી આ રીતે અપવર્તન કરવાથી એક મુહૂર્તના બાસઠિયા તેવીસ ભાગ લબ્ધ થાય છે. જેમકે ફંક્ર= આ હરાંશને બેથી અપવર્તન કરવાથી આ પ્રમાણે થાય છે. અન્ય સ્થળે પણ આજ રીતે કહેલ છે. જેમકે–
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨