Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूर्यशप्तिप्रकाशिका टीका सू० ५७ दशममाभृतस्य विंशतितमं प्राकृतमामृतम् १०७ गुणने कृते-१८३०x२-३६६० जातानि षष्टयधिकानि पत्रिंशच्छतानि । ततश त्रिंशतश्चाद्धीकरणाय द्वाभ्यां गुणने कृते ३०४२६० जाता षष्ठिः । अत्रैक प्रक्षेपेकृते ६० १=६१ एकषष्टिस्तेन पूर्वोक्तराशेर्भागे कृते लभ्यते षष्टिः। तथा च युगमध्ये सूर्यमासा षष्टिरितिस्थितं वर्त्तते । अथ सावनस्य तु मासा एकषष्टिः, मानमासस्य त्रिंशदिनात्मकत्वात १४०%D६१ त्रिंशता हृते लब्धा एकषष्टिः । अर्थात् सर्वत्र सूर्यदिनान्येव प्रमाणभूतान्याधाररूपाणि वर्तन्ते तेन त्रिंशदधिकाया अष्टादशशत्यास्त्रिंशता भागे हते सति एकषष्टे लाभादिति । अथ च चन्द्रमासाद्विषष्टि परिमिताः भवेयुर्यथा एकोनविंशत्या अहोरात्रैरेकोनत्रिंशता द्विषष्टिभागैरधिकर्मासः त्रिंशदधिकानामष्टादशशतमितानां युगदिनानां तैर्भागे हते सति द्वाषष्टे भात् । कथं ! त्रिंशदधिकाया अष्टादशशत्या द्विषष्टिभागकरणार्थ गुणकारे कृते जातमेकं लक्षं त्रयोदशसहस्राणि षष्टयधिकमेकं शतं च-११३१६६ । चन्द्रमासस्यापि भागसाठ होते हैं । पश्चात् तीस का आधा करने लिये दो से गुणा करे ३०x२= ६० तो साठ होते हैं उसमें एक का प्रक्षेप करे ६०-१६१ तो इकसठ होते हैं इस से पूर्वोक्त राशि का भाग करे तो साठ लब्ध होता है। सावन संवत्सर का मास इकसठ होते हैं कारण की तीस दिन प्रमाण का मासमान होता है १९६१ तीस से भाग करे तो इकसठ लब्ध होते हैं। अर्थात् सर्वत्र सूर्य दिन ही प्रमाणभूत तथा आधार रूप होते हैं, अतः अठारह सो तीस का तीस से भाग करे तो इकसठ ही लब्ध होते हैं। चान्द्र मास बासठ होते हैं-जैसे कि उन्नीस अहोरात्र से तथा एक अहोरात्र का बासठिया उन्तीस भाग से अधिक मास होता है युगदिन अठारह सो तीस से उसका भाग करे तो बासठ लब्ध होते हैं। यह किस प्रकार होता है ? सो दिखलाते हैं-अठारह सो तीस का बासठ भाग करने के लिये गुणाकार करने से एक लाख तेरह ૧૮૩૦ના અર્ધા કરવા માટે તેને બેથી ગુણાકાર કરે ૧૮૩૦+=૩૬૬૦ તે છત્રીસે સાઈઠ થાય છે. તે પછી ત્રીસના અર્ધા કરવા માટે બેથી ગુણાકાર કરે ૩૦+૨=૬૦ તેથી સાઠ આવે છે. તેમાં એકને ઉમર ૬૦+૧=૬૧ તે એકસાઈઠ થાય છે. આનાથી પૂર્વોક્ત રાશિનો ભાગ કરે તે સાઠ લબ્ધ થાય છે. સાવન સંવત્સરના મહીના એકસઠ થાય છે. કારણકે ત્રીસ દિવસ પ્રમાણનું માસ માન થાય છે. ૧૬૩°=૬૧ આ રીતે ત્રીસથી ભાગ કરવાથી એકસઠ લબ્ધ થાય છે. અર્થાત્ બધેજ સૂર્ય દિવસજ પ્રમાણભૂત તથા આધારરૂપ હોય છે. તેથી અઢારસેત્રીસને ત્રીસથી ભાગ કરે તે એકસઠ જ લબ્ધ થાય છે. ચાંદ્રમાસ બાસઠ હોય છે. જેમકે–ઓગણીસ અહોરાત્ર તથા એક અહોરાત્રના બાસડિયા ઓગણત્રીસ ભાગથી અધિકમાસ થાય છે. યુગના આદિના અઢારસેત્રીસથી તેને ભાગ કરે તે બાસઠ લબ્ધ થાય છે. આ કેવી રીતે થાય છે? તે બતાવે છે-અઢારસોત્રીસના બાસઠ ભાગ કરવા માટે ગુણાકાર કરવાથી એક લાખ તેર હજાર એકસો છાસઠ ૧૧૩૧૬૬
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: 2