________________
૧૨
ટડ રાજસ્થાન,
એ બે નગરીની પ્રતિષ્ઠા પછી ભગવાન મનુના વંશધરેએ રોતસ ચંપાપુર વગેરે નાનાં નાનાં, નગર સ્થાપ્યાં.
ભગવાન બુધે રોપેલું વંશતરૂ અત્યંત વિસ્તારવાળું છે. તેની ભિન્ન ભિન્ન શાખામાં જે જે પરાક્રમવાળા ભૂપાળો પેદા થયા હતા, તેતે રાજાઓએ ભારત વર્ષમાં ભિન્ન ભિન્ન સ્થળે, ભિન્ન ભિન્ન નગર સ્થાપ્યાં તેમાંથી ઘણુંખરાં નગરો અનંતકાળ સાગરમાં વિલીન થઈ ગયાં છે. જે બેચાર નગરનું અસ્તિત્વ છે તે પણ વિદવંસર અને ચણે વિચાર્ણત છે. તેઓના દવંસરાશિમાંથી હાલ પણ. તેઓના ગૌરવ અને અભ્યદયનાં ચિન્હ નીકળે છે. કેટલાક બોલે છે જે પ્રસિદ્ધ પ્રયાગજ સેમવંશીય રાજાની પ્રથમ કીર્તિ છે પણ વિશેષ શેધ અને તજવીજથી માલુમ પડે છે જે પ્રયાગની પૂર્વે એક બીજા નગરની પ્રતિષ્ઠા થયેલ છે. તે નગરનું નામ માહિષ્મતી તે નર્મદાતીરે સ્થાપિત હૈહય કુલોસન્ન મહાવીર કાર્તવીર્જુને માહિષ્મતી નગરી સ્થાપી છે. આજે પણ તે મહિધર નામે પ્રસિદ્ધ છે.
જે કુશસ્થળી દ્વારકા, શ્રીભગવાન કૃષ્ણની પ્રધાન રાજધાની તે શૂરપર પ્રયોગ અને મથુરાથી પહેલાનું પ્રતિષ્ઠાવાળું નગર છે. ભાગવતમાં કહેલ છે જે મહારાજ ઈવાકુના એક ભાઈ નામે આનર્તે તેની સ્થાપના કરેલ છે.
યશલમીરના પ્રાચીન ભટ્ટ ગ્રંથમાં લખેલ છે જે પ્રયાગની પ્રતિષ્ઠા પહેલી છે ત્યારપછી મથુરાની પ્રતિષ્ઠા થઈ છે. ત્યારબાદ દ્વારકા સ્થપાયું છે. પણ તે વાત કેટલી વિશ્વાસ ગ્ય છે તે કહી શકાતું નથી. એ ત્રણે નગરની અવસ્થા, કોઈ
૧ લેપ ૨ ભાંગાતટા.
* તે પ્રદેશના અધિવાસીઓ મહિષ્મતીને હાલ પણ ચાલતી ભાષામાં, સહસ્ત્રબાહુક ચરિત એમ કહે છે.
+ સાહેબ, આનર્તને કુશસ્થતિને સ્થાપના કર્તા અને ઈવાકુનો બાત કહી મેટા શ્રેમમાં પડેલ છે. વસ્તુતઃ આનર્ત, મહારાજ ઈવાકુના ભાઈને દીકરો છે. તેના પિતાનું નામ શર્યાતિ છે. શર્યાતિને ઉનાનબહિં, આનર્ત અને ભૂરિસેન નામના ત્રણ પુત્ર થયા હતા. આનર્ત રેવના નામને એક પુત્ર પેદા થયે હતો, તે રેવનજ કુશસ્થળીનો પ્રતિકાતા. उनान वहिरानों भूरिसेन इतित्रयः । शर्यातेर भवन्पुत्रा आना वेताऽभवत् ॥१२ सोऽतः समुद्रे नगरी विनिर्माय कुशस्थळी । भागवत । ९ स्कं. ३ अ.
* ભાગવતમાં વર્ણવેલ છે જે લમણાનુજ શત્રુત મથુરાનું સ્થાપન કર્તા તેણે મધુરાક્ષસના પુત્ર રાવણને માર્યો છે. नत्रघ्नस्तु मधीः पुत्रं लवणं नाम राक्षसं हत्वा मधुवने चक्रे मथुरां नाम वैपुरीं ॥ ७
માત ! ?? મ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com