________________
પ્રાચીન આર્યપતિ કર્તક ભિન્ન ભિન્ન નગર અને રાજ્ય પ્રતિષ્ઠા. ૧૧
तृतीय अध्याय.
~
~
~~~~~~~~~~~
પ્રાચીન આર્યપતિ કર્તક ભિન્ન ભિન્ન નગર અને રાજય પ્રતિષ્ઠા.
ર્યવંશીય રાજાની પ્રથમ અને પ્રધાન કીર્તિ અધ્યાનગરી હતી. તેને પ્રતિષ્ઠાતા ભગવાન વૈવસ્વત મનુ હતું. ક્યા સમયે આ પ્રતિષ્ઠિત
નગરીની સ્થાપના થઈ તે મુકરર કરવું ઘણું દુષ્કર છે. એકવાર તે ID 8 મહાનગરી મર્તકમાં અમરાવતી સરખી હતી. તે કવિ કુળગુરૂ
વાલમીકિના રચેલ મહાકાવ્યના પાઠથી માલુમ પડે છે. ભગવાન રામચંદ્રના પ્રાદુર્ભાવ અગાઉ કેઈ નગર તેને જેવું સમૃદ્ધિશાળી નહોતું. અધ્યા નગરીએ, એટલી બધી આબાદી અને સંદર્ય ગૌરવ, એક દીનમાં મેળવી છે. ના. તેમ કદાપિ બને તેમ નથી. તેણે કાળક્રમે, તે આબાદી અને સંદર્ય ગરવ મેળવ્યું છે.
અક્ષાની પ્રતિષ્ઠાના સમકાળમાં મહારાજ ઈક્વાકુના પત્ર મિથિએ મિથિલાનગરી થાપી મિથિને તનય-જનક નામે કહેવાતું હતું. કેમે એ જનક નામ, તેના સઘળા વંશધરનું પડ્યું.
અયોધ્યા અને મિથિલાની પૂર્વે સૂર્યવંશીય રાજાઓએ ભારતભૂમિમાં બીજી કેઈ નગરીએ થાપી છે કે નહિ તે બાબતનું વિવરણ પરાણેથી નીકળતું નથી.
कोशलो नाम मुदितः स्फीनो जन पदो महान् । निविष्ठः सरयूतीरे प्रभृत धन धान्यवान् ॥ ५ अयोध्यानाम् तत्रासीत् नगरी लोक विश्रुता । "मनुना मानवेंद्रेण सापुरा निर्मितास्वयं ॥ ६ आयता दशच द्वेच योजनानि महापुरी । श्रीमती त्रीणि विस्तीर्णा सुविभक्त महारथा ॥ ७ रानमार्गेण महता सुविभक्तेन शोभिता । मुक्त पुष्पा वकीर्णन जल सिक्तेन नित्यशः ॥ ८. तां तु राजा दशरथो महाराष्ट्र विवर्द्धनः । ... पुरीमा वासयामास दिवि देवपति यथा ॥ ९
રાના. વા-. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com