________________
સૂર્ય થ ચંદ્રવ′શના નતિઓની વશાળી.
અંતર માલુમ પડેછે. શિંદું, મહારાજ યયાતિના પહેલા પુત્ર યદુના ખીએ પુત્ર કાટુનાવ ́શમાં જન્મ્યા. ક્રષ્ણુ, ભગવાન બુધથકી સાતમે પુરૂષ છે. શશિબ‘દુ કાટુથકી છઠ્ઠા પુરૂષ છે એટલે બુધથકી શશિબંદુ ખારમા પુરૂષ છે. ઉપર બતાવી આપ્યું જે માન્યાતાને પિતા, યુવનાશ્વ, ઇક્ષ્વાકુથી નવમે પુરૂષ છે તે બન્નેકુળમાં ત્રણ ચાર પુરૂષનુ અંતર છે. વ્યાસકૃત રવિકુળની તાલિકાનું અવલખન કરી વિચાર કરવામાં આવે તે વધારે વિપરીત થઈ ાયછે. સૂર્યત્ર શમાં ત્રણ ચાર પુરૂષ ન્યૂન ગાય છે એમ નહિ પશુ છ સાત પુરૂષ વધે છે.
૫પૈારાણિક વિવર્ણનના અનુસારે હરિશ્ચંદ્ર, વિશ્વામિત્ર, પરશુરામ, કાર્ડવીયાજીન અને રામચંદ્ર, પરસ્પર સમકાલીન થઇ શકેછે. શાથી કે હરિશ્ચંદ્ર, વિશ્વામિત્રને સમસામયિક, વિશ્વામિત્ર રામચ'દ્રના સમસામયિક, પરશુરામ, રામચંદ્ર અને કાર્તવીયાજીનના સમસામયિક એટલે કે પરશુરામ અને રામચદ્રના સમકાલિન વિશ્વામિત્ર, જેથી હરિશ્ચ'દ્ર પશુ પરશુરામ અને રામચંદ્રના સમકાલિક થાય છે.
એટલે નિશ્ચિત થયું જે ટુરિશ્ચંદ્ર, વિશ્વામિત્ર, પરશુરામ, કાર્તવીયાજુંન અને રામચંદ્ર એકકાળના માણસ હતા. પણ તે સંપુર્ણ અસભવિત છે. પુરાણુ તત્વસ ! વિચારી જો ! પૈારાણિક આર્યરાજાની વચતાલિકા કેટલી જિટલછે.
૬ સૂર્યવંશીય મહારાજ દશરથ અને ચંદ્રશાધિપ' અગરાજ, રામપાદ, બન્ને પરમમિત્ર હતા એટલે કે તેઓ એક સમયના રાજા હતા. રામાયણમાં વર્ણવેલ છે જે મહારાજ દશરથે, પુત્રેષ્ટિયાગર કરવાના અભિપ્રાયે, અગનાથ રામપાદ પાસેથી ઋષ્ય શૃંગઋષિને આણ્યા હતા. એટલે કે રામપાદ અને દશરથ
* હીંદુશાસ્ત્રમાં પરશુરામને ચિરંજીવી ગણેલ છે. તેનું ચિરંજીવિત્વ સપ્રમાણૢ ક્રરવા પુરાણકારોએ મેટી હુશીયારી વાપરી છે. વળી રાજર્ષિં વિશ્વામિત્ર, યાગાળે દીર્ધજીવી હતા ૧ ચંદ્રવંશના રાજા ૨ પુત્રની ઇચ્છાવાળા મેગ; તપ.
X
सुमंत्रस्य वचः श्रुत्वा दृष्टो दशरथो ऽभवत् । अनुमान्य वशिष्ठं च सूनवाक्यं निशाम्य च ॥ १३ सांतः पुरः सहामात्यः प्रययौ यत्र सद्विजः । वनानि सरित स्वैवं व्यतिक्रम्य शनैः शनैः ॥ १४ अभिचक्राप तं देशं यत्र वै मुनिपुंगवः । आसाद्यतमं द्विजश्रेष्ठं रोमपाद समीपगं ऋपि पुत्रं ददर्शिव दीप्यमानमिवानलं । ततो राजा यथा न्यायं पूजां चक्रे विशेषतः ॥ १९ सखित्वात्तस्य वैरासः प्रवृष्टे नांतरात्मना । रोमपादेन चाख्यातंमृषिपुत्रांयधी ममं
11 24
૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
॥ ૨૭ रामायण बालकांड ११ सर्ग
www.umaragyanbhandar.com