________________
.
ટાડ રાજસ્થાન
કણું, જરાસ ́ધ અને દ્વૈપદી સમકાલીન છે, તે સઘળાં એકજ સમયે હતા, તે સહુ કોઇના જાણવામાં છે. પણ આશ્ચર્યના વિષય છે જે તેએ અનેકના વચમાં આઠ દશ પુરૂષનું અ ંતર જોવામાં આવેછે. ખુથકી ગણનામાં યુધિષ્ઠિર અને દુર્યોધન ૪૮ પુરૂષ, કર્ણ ૩૮ પુરૂષ, શ્રીકૃષ્ણ ૫૭ પુરૂષે, જરાસ'ધ ૪૮ પુરૂષ અને દ્રોપદી ૪૮ પુરૂષે પેદા થઇ છે.
પુરાણના પ્રાચીન ચંદ્રવ’શના અને સૂર્યવ'શના રાજાઓનું સમકાલીનપણુ· પ્રતિપાદિત થયું. હવે તેના ચિરતનું સમાલેચન કરવાનુ ચેાગ્ય છે. અનુમાનની મદદ વિના તેએના ચરિત વિવરણુ વીગેરેના સત્યાસત્યમાં મુકરર કરવાનુ... ખીજું કાંઇ સાધન નથી.
૧ હિરવશમાં જોવામાં આવે છે જે સૂર્યવંશીય કકુસ્થ નીંગા નામની કન્યાસાથે, ચંદ્રવંશીય નહૂષના પહેલા પૂત્રયતિનું પાણિગ્રહણ થયું. એટલે નહુષ અને કકુન્થ સમકાલીન રાજા, ઉપર પ્રતિપાદિત થયું છે. ઇક્ષ્વાકુ અને બુધ સમકાલીનરાજા–શાથીકે બુધે ઇક્ષ્વાકુની એન ઈલનું પાણિગ્ર ુણ કરેલ છે. પણ બુધથી નહુષ ચાયા પુરૂષ અને ઇક્ષ્વાકુથકી ત્રીજે પુરૂષ છે. કેવળ એક પુરૂષનું અંતર છે.
થયે.
૨ સૂર્યત્રંશીય યુવનાસ્વની પુત્રી કાવેરીનાસાથે, ચંદ્રવંશીય જન્હના વીત્રાડુ યુવનાશ્વ પ્રસિદ્ધ માન્યાતાના પિતા અને ધુમારના પુત્ર છે. ઇક્ષ્વાકુથકી યુવનાશ્વ નવમે પુરૂષ અને મુધના ત્રીજા પાત્ર અમાવસુ થકી જન્તુ છઠ્ઠો પુરૂષ એટલે મુધથી ગણનામાં તે આઠમે પુરૂષ એ સ્થળે અન્ને વશમાં માત્ર પુરૂષના અતર છે.
એકજ
૩ સૂર્યવંશીય યુવનાશ્વની સાથે ચ'દ્રવ'શીય મતિનારની પુત્રીને વિવાહ યે. યુવનાશ્વ પ્રસિદ્ધ માન્ધાતાના પિતા અને ધુમારને પુત્ર થાય. ઈશ્વાકુથી કુમાર આઠમો પુરૂષ અને બુધથકી મતિનાર અઢારમેા પુરૂષ છે. આછામાં ઓછું દશ પુરૂષનું અંતર વ્યાસે આપેલ સૂર્યવશની તાલિકામાં માન્યાતાની પૂર્વ એ યુવનાશ્વરાજા પેદા થયા છે એમ જોવામાં આવે છે. એક યુવનાશ્ત્ર, માન્ધાતાના પિતા, જે ઇક્ષ્વાકુથી અઢારમે પુરૂષ, મીએ યુવનાશ્ત્ર, ઇક્ષ્વાકુથી નવમે પુરૂષ છે. આ સ્થળે વ્યાસે આપેલ તાલિકાનું અાલ બન કરવાથી કેટલુંક સામત્સ્ય થાય છે.
૪ સૂર્યવ’શીય માન્ધાતાએ ચદ્રવ'શીય શબિંદુની કન્યાસાથે વિવાહ કર્યાં. માધાતા, યુવનાશ્વના પુત્ર થાય. એટલે યુવનાસ્ત્ર અને શશòંદુ પરસ્પર સમસામયિક, પન્નુ અનુશીલન કરી જોવામાં આવે તે તે બન્નેની મધ્યે ચાર પુરૂષનુ ૧ એક સમયમાં ૨ એકમેકતા ૩ વીચાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com