________________
૨૦ કડી ચોપાઈની + ૨ વસ્તુ = ૨૨ કડી ઠવણી ૬
૧૧ + ૧૩ + ૧ વસ્તુ = ૪ માત્રા પછી “એ” ૧૩નાં ચરણ અંતે 9 કાર = ૨૫ કડી
ઠવણી ૭ ર૭ પંક્તિ – સોરઠાની દેશી + ૧ વસ્તુ = ૨૮ કડી ઠવણી ૮ ૨૩ સોરઠા + ૧ વસ્તુ = ૨૪ કડી ઠવણી ૯ ૧૮ ચોપાઈ + ૧ વસ્તુ = ૧૯ કડી ઠવણી ૧૦ ૩૦ ચોપાઈ + ૬ વસ્તુ = ૩૬ કડી ઠવણી ૧૧ ૧૬ ચોપાઈ + ર વસ્તુ = ૨૧ કડી
આગલી ઠવણીની ગાથા સંખ્યાના અનુસંધાનમાં આ ઇવણીઓની ગાથાઓની સંખ્યા આપેલી છે. બન્નેમાં છંદ પણ એક જ છે.
ઠવણી ૧૨ ૧૧ ચોપાઈ + ૧ વસ્તુ = ૧૨ કડી.
ગાથા સંખ્યા આગલી ઠવણીના અનુસંધાનમાં જ છે. વળી આ વિભાગના અંતે ઠવણી ૧૨ એમ નોંધ આપવાની રહી ગઈ છે. પરંતુ વસ્તુની કડી પછી શરૂ થતી ચોપાઈ અને તેના અંતે ૬ વસ્તુ પછી ઠવણી ૧૩ એવી નોંધ છે તે પરથી અનુમાન કરી શકાય કે ૧ વસ્તુની કડી પછી ૧૨મી ઠવણી એવી નોંધ આપવાનું રહી ગયું હશે.
ઠવણી ૧૩ ૬ ચોપાઈ + ૬ વસ્તુ = ૧૨ કડી ઠવણી ૧૪ ૯ ચોપાઈ + ૨૬ રોળા + ૧ વસ્તુ = ૩૬ કડી.
ગાથા સંખ્યા આગલી ઠવણીના અનુસંધાનમાં આપેલી છે. પણ ચોપાઈની ૯ કડી પૂરી થયા પછી સંખ્યા આપેલી નથી.
ઠવણી ૧૫ :
પંચપાંડવ ચરિઉ રસ 13