________________
આપે છે:
જીવદયા કરિ કુંકુમસેલ મુહsઈ સત્યવચન તંબોલ, સુમતિપટુલી જસ પડિરાઈ સમક્લિ મુગટ ભરિઉ ભાંગફાઈ.
ભાવના બાર કરી કંચની સમતારસ ચૂડઉ કરી હતી, પહિરિઉ સીલ તણઉ શિણગાર શ્રી અરિહંત વરિડે ભરતાર.
જીવ અને જગત વિશેનું કવિ સહજસુંદરનું ચિંતન ગોહન અને તાત્વિક છે. તેમના રાસોમાં આવતી અનેક સૂત્રાત્મક કડીઓ કવિના જીવન અને વ્યવહાર વિશેના વિશાળ જ્ઞાનનો પરિચય આપે છે. તત્ત્વનિદર્શનની સાથે જ વ્યવહારજગતની વાસ્તવિક્તાને આલેખતી અનેક પંક્તિઓ તેમની પાસેથી મળે છે.
ભાવ કે પ્રસંગોનાં વર્ણનોને વિશાદ બનાવતાં દાંતો અને ઉપમાનો કવિ મહદ અંશે પ્રકૃતિમાંથી જ લે છે. કક્ષાનસ્તાનું સ્પષ્ટ અને પ્રાસાદિક નિરૂપણ, લક્ષ્યવેધી ભાષા, આલંકોનો સમુચિત વિનિયોગ તેમ જ મૌલિક રમણીય વર્ણનો વગેરેને કારણે સુયોજિત અને રસાવહ બનેલી મા કાવ્યકૃતિઓ કવિની સપ્રતિભાનો સુક્ પરિચય આપી રહી છે.
આ રાસાત્મક કથાઓમાં કવિએ ઉપયોગમાં લીધેલાં કેટલાંક કથાઘટકે પણ ધ્યાનાઈ છે. જેમ કે પાપી રાજા અને નીતિમાન નિપુણ મંત્રી, રાજાનું હૃદયપરિવર્તન; રાજીવગારી માટેનું પોતાનું સ્થાન નિશ્ચિત બનાવવા પોતાના જ કુંવરોને વિકલાંગ બનાવતો રાજ, ગુપ્તપણો પુત્રને ઉછેરવો, આત્મહત્યા કરવા ઇચ્છતા તેતલપુત્ર માટે વિષ, તરવાર, ગાળાપાર અને અગ્નિનો ઉપયોગ નિરર્થક બનવો વગેરે પ્રકારનાં સ્થાટકોનો અહીં ઉપયોગ થયો છે. જેવી કૃતિને રસિક અને મનોહારી બનાવી છે. ઉપસંહાર:
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનેક રસ થો રચાયા છે. સાધુઓની ગુરુપરંપરામાં કેટલીક રાસ કૃતિઓ સચવાયેલી જોવા મળે છે. અન્ય કવિની જેમ કવિ સહજસુંદરનો પણ આ સાહિત્ય ગ્રંથોમાં અમૂલ્ય
સમિર્ચ