________________
બતાવ્યાં છે. ત્યાર બાદ દેરાસરમાં પ્રવેશતા સૌ પ્રથમ જમણો પગ મૂકવાથી કરીને પ્રદક્ષિણા આદિની વિધિનું વર્ણન છે. ચડેલા ફૂલ નિર્માલ્ય આદિનું લક્ષણ બતાવ્યું છે પછી અંગપૂજાનું વર્ણન છે. પૂજા વખતે ઇશારા-સંકેત ત્યાગ અંગે જિણહાક શેઠનું દચંત-ધોળકાનો શ્રેષ્ઠી જિણહાક આરંભમાં ખૂબ ગરીબ હતો. ઘીના ઘડા, કપાસ વગેરેના ભાર ઉપાડવાની મજૂરી કરી પોતાનો જીવનગુજારો કરતો હતો. એ રોજ ભક્તામરસ્તોત્ર વગેરેના પાઠ કરતો હતો. તેથી તેના પર પ્રસન્ન થયેલા ચક્રેશ્વરી દેવીએ એને વશીકૃત કરે એવું રત્ન આપ્યું. તેનાથી પ્રસિદ્ધ દુષ્ટ ચોરને હણ્યા. પછી પાટણ પહોંચ્યા ત્યાં રાજાએ ખુશ થઈને દેશની રક્ષા માટે તલવાર આપી.
ખાંડુ તસ સમ પાઈ, જસ ખંડા અભ્યાસ જિણહાએક સમીપીઈ તુલ ચૌલું કપાસ. ૧૩૧
એ એમના સેનાપતિને ન ગમ્યું તેથી તેણે ઈષ્યવશ કહ્યું કે જેને તલવારનો અભ્યાસ હોય એને તલવાર આપવી જોઈએ. આ જિણહાકને તો તુલ (ત્રાજવું, ચૌલ (વસ્ત્ર) અને કપાસ જ અપાય.
ત્યારે જિણહાકે કહ્યું-તલવાર કુન્દાભાલા) અને શકિતને હાથમાં લઈ ફરવાવાળા તો ઘણાં છે પણ જે શૂર પુરુષ રણયુદ્ધ)માં શત્રુને હણે છે તેની માતા વિરલ પ્રસૂતા છે એના એવા વચન સાંભળીને ખુશ થયેલા રાજાએ એને દેશનો મુખ્ય કોટવાલ બનાવ્યો અને તેણે ગુજરાતમાં ચોરનું નામનિશાન મિટાવી દીધું
એક વાર સૌરાષ્ટ્રના ચારણે એની પરીક્ષા માટે ઊંટની ચોરી કરી. તેથી જિણહાકના સૈનિકોએ એને પકડ્યો. સવારે જિણહાક જ્યારે !!!! જામાં હતો ત્યારે જ એની પાસે લઈ આવ્યા ત્યારે જિણહાકે બોલીને તો કોઈ આજ્ઞા કરી નહીં પણ ફૂલનું ડીંટિયું તોડવા દ્વારા સંજ્ઞા કરી કે >ો ' ડોકું ઉડાડી નાખો ત્યારે ચારણે કહ્યું કે (૧૩૬)
એક જિણહાનિ જિનવરહ ન મલઈ તારે તારે, જેણઈ કરિ જિનવર પુજીઈ તે કિ, બારણ હું,
અર્થાત-હે જિણહાક! તારો જિનેશ્વર સાથે તાર મળ્યો નથી. જે.!હાથે જિનવર પૂજાય છે તે કેવી રીતે મારણહાર બને આ સાંભળી ઢો5], જેણહાકે હવે પછી ચોરી નહીં કરતો એમ કહીને છોડી મૂક્યો. રમા રે. ચા, રો. કહો
શ્રાવક કવિ સબદ્યસ ફ્રી પૂજાવિધિ. ૨. રા' : 46/