________________
સદગુરુચરણ નમી રે કહું, શુકન તણા જે ભેદજ લહું; શુકન શુકન મુખ સહુકો કરે, શુકન ભાવજ વીરલા લહે.
| (શુ. શા.ચો. ૧-૨) શુકનશાસ્ત્ર ચોપાઈની ૩૪૬ ગાથાઓ પૈકી પ્રથમ ગાથા વિષયનિર્દેશરૂપ મંગલાચરણ દોહાછંદમાં રચાઈ છે. શેષ ૩૪૫ ગાથાઓ પૈકી ગાથા ૭૫થી ૮૫ સુધીની ૧૧ ગાથાઓ દોહામાં અને શેષ ૩૩૪ ગાથાઓ ચોપઈમાં રચાઈ છે. આ ઉપરાંત પંચાણુમી ગાથા પછી પૃષ્ઠ-૯ ઉપર “અઢાર દિશિનો યંત્ર તથા બસો ચોવીસમી ગાથા પછી પૃષ્ઠ ૨૦ ઉપર “કાગડાના સ્વરનું ફલ' દર્શાવતું યંત્ર અપાયું છે. પૃષ્ઠ ૧૭ ઉપર બસોમી ગાથામાં યોજાયેલા “દિસઈ'નું પાદટીપમાં દિપ્તઈ' – એવું પાઠાન્તર પણ નોંધાયું છે. પૃ. ૩૧ ઉપર // તિ શનશાસ્ત્ર વોપારું સંપૂર્ણ છે એમ ગ્રંથ પૂર્ણ થયા બાદ પૃષ્ઠ ૩૨ અને ૩૩ ઉપર સંભવતઃ શુકનશાસ્ત્રના અભ્યાસમાં નક્ષત્રનો સ્વાધ્યાય આવશ્યક હોવાથી પંદર ચોપાઈમાં નક્ષત્ર સ્વાધ્યાય પરિશિષ્ટરૂપે મુકાયો છે.
શુકનશાસ્ત્રચોપાઈ ગ્રંથને મૂળ લેખક જયવિજય અધ્યાયોમાં વિભક્ત કરવા ઇચ્છતા હશે, એવું ૧થી ૨૦૯ ગાથા પછી દુર્ગાશકુન સમાપ્ત થયાના નિર્દેશ પછી આવતા ઇતિ પ્રથમોધ્યાયઃ ઉલ્લેખથી લાગે છે. પરંતુ દ્વિતીય અધ્યાયના આરંભ કે અંતનો નિર્દેશ ન થયો હોવાથી ગ્રંથનું અધ્યાયમાં વિભાજન સ્પષ્ટ અને સુરેખ બનતું નથી. ગાથા ૨૧૦થી ૩૪૫ સુધીનો ગ્રંથભાગ કર્તાને દ્વિતીય અધ્યાયરૂપે અભિપ્રેત હોય એ શક્ય છે. જોકે કર્તાએ ગ્રંથના વિભાગો મુખ્યત્વે શકુનોના ભેદોને આધારે કર્યા છે. એ દૃષ્ટિએ ગ્રંથ ૧૩ ખંડોમાં વિભાજિત થયો છે. દરેક ખંડને અંતે ત મે મહિના શુકન સંપૂf (શુ.શા.ચો. પૃ.૫), રૂતિ કુશન સમાપ્ત (શુ.શા.ચો. પૃ.૧૮), રૂતિ તાંતર/પ૨નામાdશશ®ન સમાપ્ત (એજન-પૃ.૧૯), ડૂત શન (એજન પૃ.૧૯), ત શવાશન (એજન પૃ.૨૨), રૂતિ મૃ1શન (એજન પૃ.૨૩), રૂતિ નાહારશદ્દન (એજન પૃ.૨૪), રૂતિ નીટશન (એજન-પૃ.૨૬), ડૂત નંવૂશન (એજન પૃ.૨૬), ત છીશદ્દન (એજન પૃ.૨૮), રૂતિ થાનગુન (એજન પૃ.૩૦), ૩થે પ્રશતિ (એજન પૃ.૩૧), રૂતિ શનશાસ્ત્ર વોપા સંપૂuf (એજન પૃ.૩૧) – એવો ઉલ્લેખ થયો છે. પ્રથમ બે ખંડોને બાદ કરતા શેષ સર્વ ખંડોનો આરંભ પણ થ તીતરશન, થ યુવરશુદ્... મથ પ્રશસ્તિ.
શકુનશાસ્ત્રચોપાઈ : ભવિતવ્યમૂલ લૌકિક અનુભવનું ભાગ્ય શાસ્ત્ર + 499