________________
ઢાળ અને કળશમાં આલેખાયેલી આ ચરિત્રાત્મક અને પ્રેરણાત્મક રાસની રચના શ્રોતાઓ અને વાચકોના મનમાં અનુમોદના કરવા જેવી વિશિષ્ટ સુંદર છાપ મૂકી જાય છે. | સ્વર્ગસ્થ પૂજ્યપાદશ્રીનો જીવનવૃત્તાંત આવી ગેય રચનામાં જીવનના તાણા-વાણા ગૂંથીને રસપૂર્વક પ્રેરણાત્મક પરિચય કરાવ્યો છે. એ કવિશ્રીની સફળતાનું દ્યોતક છે.
404 * જૈન રાસ વિમર્શ