SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ અને કળશમાં આલેખાયેલી આ ચરિત્રાત્મક અને પ્રેરણાત્મક રાસની રચના શ્રોતાઓ અને વાચકોના મનમાં અનુમોદના કરવા જેવી વિશિષ્ટ સુંદર છાપ મૂકી જાય છે. | સ્વર્ગસ્થ પૂજ્યપાદશ્રીનો જીવનવૃત્તાંત આવી ગેય રચનામાં જીવનના તાણા-વાણા ગૂંથીને રસપૂર્વક પ્રેરણાત્મક પરિચય કરાવ્યો છે. એ કવિશ્રીની સફળતાનું દ્યોતક છે. 404 * જૈન રાસ વિમર્શ
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy