________________
આગળ જણાવ્યું તેમ સાસની ભાષા સરળ અને ઈંગિત ને સચોટ રીતે વ્યક્ત કરે છે.
આ બધી પ્રતોમાં માહ્યાવીર જૈન આરાધના કેન્દ્રમાંથી પ્રાપ્ત થયેલ પ્રત નં૫૭૭૮૬ ઘણી શુદ્ધ છે.
આ પ્રતમાં અન્ય પ્રતામાંથી દૂર થયેલ ૩ શ્લોકની પ્રાપ્તિ થાય છે.
આ કતિના કર્તા શ્રી સહજ સુંદર સંસ્કૃત ભાષાના પ્રકાંડ વિલન હતા. આ કૃતિમાં પણ – નિભાવ આર્થાત્ ઘર વૃત ધાતુ પરથી બનેલ વરતાઈ, સુહાગિણી, વિમાન આવા ઘાણા સંસ્કૃત તત્સમ શબ્દનો પ્રયોગ જોવા મળે છે.
આ ઉપરાંત વિએ સમઝા કૃતિમાં વાસ્તવિક્તાઓને રજૂ કરવા માટે વિવિધ અલંકારો યોજે છે. જેમ કેઃ રાસની ત્રીજી કીમાં
સુધા સાધુ નમઉ નતાર, ભક્તિ મનોહર નવરસ હાર એ કડીમાં ઉપમા અલંકરને સુંદર રીતે પ્રયોજેલ છે.
પોટિલાને જોતા જાણી તે સ્વાથી ઊતરી છે જે ઉન્મેલા અલંકાર ધરા વર્ણવેલ છે. તો ક્યાંક ક્યાંક દષ્ણાંત અલંકારનો ઉપયોગ કરીને સાપનું ઝેર તો ઊતરી શકે પણ નાસી જેને સી હોય તેનું ઝેર કેમ ઊતરે? કૃતિને રસાળ બનાવી છે.
કવિની ભાષા પ્રવાહી, સરળ છે. કાવ્યગત ભાવને માર્મિક બનાવવા કવિએ વારંવાર સુંદર ઉપમા, રૂપક, દષ્ઠત વગેરે અલંકરો યોજ્યા છે. પ્રાસાનુપ્રાસ અને વર્ણસગાઈના અનેક સુંદર ઉદ્યહરણો આ કૃતિમાંથી મળી રહે છે. તેટલીપુત્રનો સસમાં પોટ્ટિાનું વર્ણન કરતાં ઝબ ઝબ ઝબકઈ કુંડલ કનિ’ માં શબ્દ અને વ્યંજનના આવર્તન લસ બક્તા કુંડલનું તાદશ ચિત્ર રજૂ કર્યું છે. પોટિલા માટે યોજેલી અંધારઈ જિમ દિપાલિકાની ઉપમા પણ મનોહર છે. સહજ સંદરનાં દuતો. ઉપમા રૂપક વગેરે તેમના જનજીવનના બહોળા અનુભવનો પરિચય આપે છે. તે સાથે પ્રકૃતિનાં વિવિધ તત્ત્વો, પ્રાણીઓ – પક્ષીઓની વિશિષ્ટતાઓની તેમની જાણકારીનો પણ ખ્યાલ આપે છે. તેમની દષ્ટિનો અને સમાજની સૂક્ષ્મતાનો ખ્યાલ નીચેની પંક્તિઓ પરથી આવે છે. પોટ્ટિલા પ્રત્યેનો તેટલીપુત્રનો ગાઢ સ્નેહ અને તેનો લોપ કવિ આ રીતે વર્ણવે છે:
તૌતવિપુત્ર રસ •n