SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ કડી ચોપાઈની + ૨ વસ્તુ = ૨૨ કડી ઠવણી ૬ ૧૧ + ૧૩ + ૧ વસ્તુ = ૪ માત્રા પછી “એ” ૧૩નાં ચરણ અંતે 9 કાર = ૨૫ કડી ઠવણી ૭ ર૭ પંક્તિ – સોરઠાની દેશી + ૧ વસ્તુ = ૨૮ કડી ઠવણી ૮ ૨૩ સોરઠા + ૧ વસ્તુ = ૨૪ કડી ઠવણી ૯ ૧૮ ચોપાઈ + ૧ વસ્તુ = ૧૯ કડી ઠવણી ૧૦ ૩૦ ચોપાઈ + ૬ વસ્તુ = ૩૬ કડી ઠવણી ૧૧ ૧૬ ચોપાઈ + ર વસ્તુ = ૨૧ કડી આગલી ઠવણીની ગાથા સંખ્યાના અનુસંધાનમાં આ ઇવણીઓની ગાથાઓની સંખ્યા આપેલી છે. બન્નેમાં છંદ પણ એક જ છે. ઠવણી ૧૨ ૧૧ ચોપાઈ + ૧ વસ્તુ = ૧૨ કડી. ગાથા સંખ્યા આગલી ઠવણીના અનુસંધાનમાં જ છે. વળી આ વિભાગના અંતે ઠવણી ૧૨ એમ નોંધ આપવાની રહી ગઈ છે. પરંતુ વસ્તુની કડી પછી શરૂ થતી ચોપાઈ અને તેના અંતે ૬ વસ્તુ પછી ઠવણી ૧૩ એવી નોંધ છે તે પરથી અનુમાન કરી શકાય કે ૧ વસ્તુની કડી પછી ૧૨મી ઠવણી એવી નોંધ આપવાનું રહી ગયું હશે. ઠવણી ૧૩ ૬ ચોપાઈ + ૬ વસ્તુ = ૧૨ કડી ઠવણી ૧૪ ૯ ચોપાઈ + ૨૬ રોળા + ૧ વસ્તુ = ૩૬ કડી. ગાથા સંખ્યા આગલી ઠવણીના અનુસંધાનમાં આપેલી છે. પણ ચોપાઈની ૯ કડી પૂરી થયા પછી સંખ્યા આપેલી નથી. ઠવણી ૧૫ : પંચપાંડવ ચરિઉ રસ 13
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy