________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
પલ્લવ
બીજો
Jain Education Internatio
તેની
ખેલશે તે તેને ચારના જેવી સજા કરવામાં આવશે. માટે જે ખેલવુ હોય તેના પહેલા બહુ વિચાર કર્યો પછીજ એલવુ. આ પ્રમાણે થવાથી પ`કપ્રિય ત્યાં સુખે રહેવા લાગ્યા. આ પ્રમાણે રહેતા એક વર્ષ પસાર થઇ ગયું. હવે ઉનાળાના દિવસની એક સાંજે રાજા પેાતાની પત્ની તથા પકપ્રિય સાથે ફરવા માટે શહેરની બહાર નીકળ્યા. જુદી જુદી જાતના ઝાડાને જોતાં એક સ્થળે ખેરનુ' ઝાડ જોઇને રાજાએ રાણી ને પૂછ્યુ કે—હે દેવી ! આ નામ શું છે તે તે કહે ! સુખમાં ડુબી ગયેલ રાણી પેાતાની આગલી (પાછલી) અવસ્થા ખીલકુલ ભૂલી ગઈ હતી. રાજલીલામાં મસ્ત થયેલ તેણીએ કહ્યું કે—આ ઝાડનું નામ મને યાદ નથી, આપ કહેા તેનું નામ શું હશે? આ પ્રમાણેનું રાણીનું કહેવું સાંભળી પકપ્રિય ઇર્ષ્યાથી મુડીવાળીને પેાતાનું માથુ કુટવા લાગ્યા. રાજા આવી સ્થિતિ જોઈને નાકરાને છવા લાગ્યા કે—અરે ! પેાતાનું મોત હાથે કરીને માગી લેનાર કયા માણસે મારી આજ્ઞાના ભગ કરીને આને તેની ઈર્ષ્યાને પોષણ મળે તેવુ' સંભળાવ્યુ' ? સેવકોએ જવાબ દીધા કે—હૈ સ્વામી ! તમારી આજ્ઞાનો ભગ હજી સુધી તે કાઇએ કર્યું નથી. રાજાએ આ ઉપરથી પ`કપ્રિયનેજ માથુ કુટવાનુ` કારણ પૂછતાં તેણે કહ્યું કે—જે ખખ્ખા કાલે ખેાર વીણતી હતી તે આજે આ ખેરના ઝાડને પણ ઓળખતી નથી. હું આવી સાંભળી ન શકાય તેવી વાત સાંભળવા કરતા પાછા જગલમાં જઇનેજ રહીશ. આ ઉત્તર સાંભળી રાજાએ વિચાયુ` કે—જે મે આપેલી સાહ્યબીથી ખખ્ખા પાતાની આગલી સ્થિતિ ભૂલી જઇને સુખમાં મગ્ન થઈ ન જાય તેા પછી મારી પ્રસન્નતાનું વાસ્તવિક ફળજ શું ? મેઘ વરસતાં પૃથ્વી જો કુરવાળી ન થાય તેા પછી મેઘની મડ઼ત્તા પણ શુ ? માટે આ બાબતમાં આનદમાં નિમગ્ન થઈ ગયેલ દેવી જરા પણ દંડને ચેગ્ય નથી. આ પકપ્રિયા વ્યાધિ અસાધ્ય છે. માટે તેને જવું હોય તેા વનમાં જવા દેવા એજ ડીક્ર લાગે છે. તેના વચનમ ત્રથીજ કાંઇ રાણી અપરાધી ગણાઈ ને તિરસ્કારને ચેાગ્ય ન બની શકે. આ પ્રમાણે
For Personal & Private Use Only
ઝાડનુ
快磁测思贸贸8已达88伙人所
૫૪
v.jainelibrary.org