________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
બીજે પલવ
9825882588%D8%A8%D9%88E0%B88
રને થયો. “ ગમે તેવું ભેજન પણ ખરે સમયે જમાડનારની સેવા અમૂલ્ય થઈ પડે તેમાં શું આશ્ચર્ય ?” જમ્યા પછી પ્રેમપૂર્વક રાજા પંકપ્રિયને પૂછવા લાગ્યો કે-હે પંકપ્રિય સાચું કહેજે તું આવા નિર્જન જંગલમાં એકલે કેમ રહે છે? આ ગૃહસ્થ જે વેષ અને જંગલમાં નિવાસ એ બે ભળે શી રીતે ? માટે અહિં રહેવાનું શું કારણ છે તે કહે. પંકપ્રિયે કહ્યું કે—હે સ્વામિન્ ! પ્રાણીઓ પિતાના દેષથી જ કષ્ટમાં પડે છે, તેમાં સંશય જેવું નથી. માણસે પિતાને યશ ગવરાવવાની ઈચ્છાએ ઘણીવાર અસંબદ્ધ બેલે છે તેમજ ખેટા ફડાકા મારી રફ દેખાડે છે. તે સાંભળી શહેરમાં મને દુઃખી કરનારી ઈર્ષા થઈ આવે છે. માથાના દુખાવાની માફક સહન ન થઈ શકે તેવી ઈર્ષ્યા અટકાવાને હું સમર્થ ન હોવાથી મારું માથું કુટી કુટીને દુઃખી થતા હતા, તે જોઈને મારા પુત્રોએ કહ્યું કે-બાપુજી! બીજાના અભ્યદયની વાત સાંભળી ન શકતા હો તે મનુષ્યથી ભરપુર શહેરમાં રહેવુ. તમને ઠીક નહિં પડે, માટે તમે જંગલમાં જઈનેજ રહે, માણસો ન હોવાથી ત્યાં ઈર્ષ્યા થવાનો સંભવ નહિ રહે. પુત્રોનું વચન ઠીક લાગવાથી મેં માન્ય કર્યું, એટલે તેઓએ ઝુંપડું બનાવી આપી, ખાવાપીવાની સામગ્રી વસાવીને મને અહિં રાખે છે. અહિં આનંદથી રહી શકું છું. પંકપ્રિયના આવા શબ્દો સાંભળીને દયાને સમુદ્ર તે રાજા અસાધારણ પરાક્રમવાળે છતાં દિલગીર થયે, “બહુ મૃત માણસે બીજાના દુઃખે સાંભળીને મનમાં દુઃખી થાય છે. પંકપ્રિયના દુઃખે દુઃખી થયેલે તે કૃતજ્ઞ રાજા મનમાં તેને ઉપકાર સંભારતો વિચારવા લાગે કે-મારાથી બનશે તે આને ઉદ્ધાર જરૂર કરીશ. અરે ! જેણે માથેથી તણખલું ઉતાર્યું હોય તેને બદલે અતિ ઉપકાર કરવાથી પણ વાળ દુષ્કર છે, તે પછી આવા ઉપકાર કરનારને બદલે તો કેમજ વાળી શકાય? શાસ્ત્રમાં સેનાનું દાન, ગૃહદાન, કન્યાદાન, રત્નદાન વિગેરે ઘણી જાતના દાને કહ્યા છે, પરંતુ ખરે વખતે અન્નદાન આપનારની સાથે સરખાવતાં તે બધાં દાન તેના કોડમા ભાગની તુલનામાં પણ આવતાં નથી. કહ્યું છે કે –
B8888888888888888888888888888888M
Jain Education Internat
For Personal & Private Use Only
A
jainelibrary.org