________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
- ત્રીજો પલવ
क्षुधा विक्लिबस्य जीवस्य, पंच नश्यत्य संशयं । सुवासने दियबल', धर्मकृत्यं रतिःस्मृतिः॥
સારી વાસના (સારા વિચારો) દ્રિનું બળ, ધર્મ કરવાની શક્તિ, ભોગ ભોગવવાની શક્તિ તથા સ્મરણશક્તિ એ પાંચે ભૂખથી દુઃખી થયેલા માણસ પાસેથી નાશી જાય છે.
માટે આના ઉપકારનો બદલો વાળવાને અનર્ગળ પિ આપીને હું મારી કૃતજ્ઞતા બતાવું. ગમે તેમ કરીને પણ આ ત્રણ તો જરૂર પતાવી દેવું, આ પ્રમાણે વિચાર કરીને રાજાએ કહ્યું કે હે ભાઈ! તું સુખેથી મારી સાથે શહેરમાં આવ. હું આપું તે મહેલમાં રહી મારા આપેલ ભેગ-સુખ ભેગવ. ત્યાં મારી સાથે રહેતાં કેઈ ડાહ્યો શહેરી પણ તારી પાસે કેઈન ઉત્કર્ષની વાત કરશે તે હું તેને ચેરના જેટલી શિક્ષા કરીશ. આમ વાત કરે છે તેટલામાં સામાન્ત પ્રધાન વિગેરે ચતુરંગ સેના સાથે ત્યાં આવી પહોંચી. રાજાને જોઈને સર્વના હદયમાં આનંદ થયો રાજા પંકપ્રિયને પિતાના ઘોડા ઉપર બેસાડી ચતુરંગ સેના સાથે શહેર તરફ ચાલ્યો. આગળ જતાં રાજા શહેરની બહારના ઉધાનમાં એક અતિ સુંદર કન્યાને બેરને ઝાડ ઉપરથી બોર વીણતી જોઈને તેને પૂછવા લાગ્યા કે-હે છોકરી ! તું કેની પુત્રી છે? તારૂ નામ શું ? તું કઈ જ્ઞાતિની કન્યા છો? તેણીએ જવાબ દીધું કેસ્વામી ! હું ખખ્ખા નામના ખેડૂતની છોકરી છું. અમૃત જેવાં મીઠા વચને તે સુંદરીના સાંભળીને તેના રૂપ પર મિહી પડેલ રાજા મનમાં તેનું સ્મરણ કરતે પિતાના મહેલમાં ગયા. પછી મંત્રી મારફત તે વાત તેના પિતાને જણાવી તેના કુળને પિતાના કુળ ગ્ય બનાવી પિતે તે કન્યાની સાથે લગ્ન કર્યા. અને તેને પટરાણીપદે બેસાડી દીધી. પોતાની પ્રિય વસ્તુ માટે મનુષ્ય પોતાથી બનતું સર્વ શું નથી કરતા ? આ બાજુ પંકપ્રિય રાજાએ આપેલ સુખ-વૈભવ નિશંકપણે ભેગવવા લાગ્યા. લક્ષ્મીનું ફળ દાન અથવા ભોગ જ છે. રાજાએ ગામમાં દાંડી ફેરવાવી દીધી કે-જે કોઈપણ માણસ પંકપ્રિય કુંભાર પાસે અસંબદ્ધ વાત (કોઈના વખાણુ કે ફાસની વાત)
3D8B2D8%A9GSSSSSSSSSSSSSSSB%2582388
Jain Education Internat
For Personal & Private Use Only
પડેary.org